Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 478
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ इहलोकप्रतिबद्धादिप्रव्रज्या भेदाः ३५५ सूत्रम् ૧. અનિષ્ટની શાંતિ માટે થ્ થુ વગેરે ક૨વું તે કૌતુક, ૨. મંત્ર વડે મંત્રીને રાખ(વાસક્ષેપ) વગેરેનું દેવું તે ભૂતિકર્મ, ૩. અંગુષ્ટ અને અરીસા વગેરેમાં દેવનું આકર્ષણ કરીને પ્રશ્નનું પૂછવું, ૪. સ્વપ્ન વિદ્યા વડે કહેવું, પ. નિમિત્ત વગેરે પ્રકાશીને આજીવિકા ચલાવવી તથા ઋદ્ધિ, રસ અને સાતગૌરવ સહિત ઉક્ત પ્રવૃત્તિને કરતો થકો પ્રાણી આભિયોગ્ય ભાવના કરે છે. (૨૩૮) સંમોહ પામે છે તે સંમોહ-મૂઢાત્મા દેવવિશેષ, તેનો જે ભાવ તે સંમોહતા, તેના માટે અથવા સંમોહપણાએ. ૧. ઉન્માર્ગદેશના—સમ્યગ્દર્શનાદિરૂપ ભાવમાર્ગથી વિરુદ્ધ ધર્મના કથન વડે, ૨. માર્માંતરાય–મોક્ષમાર્ગને વિષે પ્રવૃત્ત થયેલને વિઘ્ન કરવા વડે, ૩. કામાશંસાપ્રયોગ-શબ્દાદિ વિષયોને વિષે અભિલાષા કરવા વડે અને ૪. 'મિગ્ન' ત્તિ લોભ-ગૃદ્ધિ વડે નિયાણું કરવું તે, ‘આ તપ વગેરેથી મને ચક્રવર્ત્તિપણું વગેરે મળો' આવી રીતે નિકાચના–દેઢ કરવા વડે. આ ભાવના પણ અન્યત્ર નીચે પ્રમાણે કહેલ છે— उम्मग्गदेसओ मग्गनासओ मग्गविप्पडीवत्ती । मोहेण य मोहेत्ता, संमोहं भावणं कुणइ ।। २३९ ।। [બૃહત્ત્વ૦ ૧૩૨૨ fi] ૧. ઉન્માર્ગનો કહેનાર, ૨. માર્ગનો નાશ કરનાર–પોતાના તથા બીજાના બોધિબીજનો નાશ કરનાર, ૩. વિપરીત માર્ગને સ્વીકા૨ના૨ એવો જીવ સ્વયં મૂઢ થયો થકો બીજાને મોહ ઉપજાવીને સંમોહ ભાવના કરે છે. (૨૩૯) દેવોના મધ્યમાં કિલ્બિષ–પાપ, તેને લઈને જ અસ્પૃશ્યાદિ ધર્મવાળો દેવરૂપ કિધ્ધિષ તે દેવકિલ્બિય. બીજું વર્ણન તેમજ જાણવું. અવર્ણ–નિંદા-ખોટા દોષનું આરોપણ કરવું. આ અર્થ અન્યત્ર આવી રીતે કહેલ છે. नाणस्स केवलीणं, धम्मायरियाण सव्वसाहूणं । भासं अवन्न माई, किब्बिसियं भावणं कुणइ ।। २४० ।। [ગૃહ ૫૦ ૧૩૦૨ fi] ૧. જ્ઞાનની, ૨. કેવલીઓની, ૩. ધર્માચાર્યોની અને ૪. સર્વ સાધુઓની નિંદાનો કરનાર તથા ૫. માયાવી એવો પ્રાણી કિલ્બિષિકી ભાવના કરે છે. (૨૪૦) ચોથું સ્થાનક હોવાથી અહિં પાંચમી કંદર્પ ભાવના કહી નથી, પણ ભાવનાનું વર્ણન ચાલતું હોવાથી તે બતાવે છે– कंदप्पे कुक्कुइए, दवसीले यावि हासणकरे य। विम्हार्वितो य परं, कंदप्पं भावणं कुणइ || २४१ || [बृहत्कल्प० १२९५ त्ति ] ૧. કામની કથા કરનાર, ૨. કુક્કુચિત–ભાંડના જેવી ચેષ્ટા કરનાર, ૩. દ્રવશીલ–ગર્વથી શીઘ્ર ગમન અને ભાષણાદિ કરનાર, ૪. વેષ અને વચનાદિ વડે સ્વપરને હાસ્ય ઉત્પન્ન કરનાર, ૫. બીજાને ઇંદ્રજાલાદિ વડે વિસ્મય કરાવનાર એવો જીવ કંદર્પી ભાવના કરે છે. (૨૪૧) I૩૫૪॥ આ અપભ્રંસ પ્રવ્રજ્યાવાળાને છે માટે પ્રવ્રજ્યાનું નિરૂપણ કરવા 'વડબ્રિજ્ઞા પદ્મને'ત્યાદ્િ॰ આઠ સૂત્રો કહે છે. ષડળિયા પબના પન્નત્તા, તંનહા—દતો પડિનના, પરતો પડિવના, ડુતોનો ડિવના, અપરિનના ?, चउव्विहा पव्वज्जा पन्नत्ता, तंजहा - पुरओ पडिबद्धा, मग्गओ पडिबद्धा, दुहतो पडिबद्धा, अपडिबद्धा २ । चठव्विहा पव्वज्जा पन्नत्ता, तंजहा - ओवातपव्वज्जा, अक्खातपव्वज्जा, संगारपव्वज्जा, विहग [ गइ ] पव्वज्जा રૂ। ચઇબિહા પવ્વના પન્નત્તા, તંનહા-તુયાવત્તા, પુયાવત્તા, મોયાવત્તા, પયિાવત્તા ૪૫ પબ્લિહા પબના પન્નત્તા, તંનહા–નડડ્યા, મડડ્યા, સીહડ્યા, સિયાના ૧ | चडव्विा किसी पन्नत्ता, तंजहा - वाविया, परिवाविया, र्णिदिता, परिणिदिता ६ । एवामेव चउव्विहा पव्वज्जा પન્નત્તા, તંનહા–વાવિતા, પરિવાવિતા, નિતિા, પરિગિલિતા ૭ | રબિહા પબન્ના પન્ના, તનજ્ઞા 466

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520