________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ प्रसर्पकाः आहारः आशीविषाः ३३९-३४१ सूत्राणिं
|| अथ चतुर्थस्थानकाध्ययने चतुर्थ उद्देशः ।।
તૃતીય ઉદેશકનું વ્યાખ્યાન કર્યું, ત્યાર બાદ ચતુર્થ ઉદેશકનો આરંભ કરાય છે. આનો સંબંધ આ પ્રમાણે છે-તૃતીય ઉદેશકને વિષે ચાર સ્થાનકપણાએ વિવિધ ભાવો કહ્યા, હવે પણ તેવી જ રીતે કહેવાય છે-આવા પ્રકારના સંબંધવિશિષ્ટ આ उद्देशनुं प्रथम सूत्रचत्तारि पसप्पगा पन्नत्ता, तंजहा–अणुप्पन्नाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पते, पुव्वुप्पन्नाणं भोगाणं अविप्पतोगेणं एगे पसप्पते, अणुप्पन्नाणं सोक्खाणं उपाइत्ता एगे पसप्पए, पुव्वुप्पन्नाणं सोक्खाणं अविप्पओगेणंएगे पसप्पए ।। सू० ३३९॥ णेरतिताणं चउव्विहे आहारे पन्नत्ते तंजहा-इंगालोवमे, मुम्मुरोवमे, सीतले, हिमसीतले । तिरिक्खजोणियाणं चउव्विहे आहारे पन्नत्ते, तंजहा-कंकोवमे, बिलोवमे, पाणमंसोवमे, पुत्तमंसोवमे । मणुस्साणं चउव्विहे आहारे पन्नत्ते, तंजहा–असणे जाव सातिमे । देवाणं चउव्विहे आहारे पन्नत्ते, तंजहा–वनमंते, गंधमते, रसमंते फासमंते ।। सू० ३४०॥ चत्तारि जातिआसीविसा पन्नत्ता, तंजहा–विच्छुतजाइआसीविसे मंडुक्कजाइआसीविसे, उरगजातीआसीविसे, मणुस्सजातिआसीविसे।विच्छुयजातिआसीविसस्सणं भंते। केवइएविसए पन्नत्ते?,पभूणंविच्छुयजातिआसीविसे अड्डभरहप्पमाणमेत्तं बॉदि विसेणं विसपरिणतं विसट्टमाणिं करेत्तए? विसए से विसट्ठताए, नो चेव णं संपत्तीए करेंसुवा करेंति वा करिस्संति वा ।मंडुक्कजातिआसीविसस्स पुच्छा,पभूणंमंडुक्कजातिआसीविसे भरहप्पमाणमेत्तं बोंदि विसेणंविसपरिणयं विसट्टमाणि,सेसंतंचेव जावकरेस्संति वा । उरगजातिपुच्छा, पभूणं उरगजातिआसीविसे जंबूदीवपमाणमेत्तंबोंदि विसेणं,सेसंतंचेव जाव करेस्संति वा ।मणुस्सजातिपुच्छा, पभूणंमणुस्सजातिआसीविसे समयखेत्तप्पमाणमेत्तं बॉदि विसेणं विसपरिणतं विसट्टमाणि करेत्तए, विसते से विसद्वताते नो चेव णं जाव करिस्संति वा ।। सू० ३४१।। (મૂળ) ચાર પ્રકારના પ્રસર્પકો-એક દેશથી બીજા દેશમાં જનારા પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧, કોઈક પુરુષ નહિ
ઉત્પન્ન થયેલા ભાગોને મેળવવા માટે સંચરે છે-દેશાટન કરે છે, ૨. કોઈક પ્રથમ મળેલ ભોગોનું રક્ષણ કરવા માટે સંચરે છે, ૩. કોઈક અનુત્ય સુખોને મેળવવા માટે સંચરે છે અને ૪. કોઈકે પૂર્વે મેળવેલ સુખોની રક્ષા માટે देशांतरमा संयरे छ. ॥336॥ નરયિકોને ચાર પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે–૧. અંગારા જેવો અર્થાત્ થોડો કાળ બાળનારો ર. મુર્મુઅદ્ધ બુઝાયેલ અગ્નિ જેવો અર્થાત્ ઘણા કાળ સુધી બાળનારો, ૩. શીતળ–ઠંડીની પીડા કરનારા અને ૪. હિમશીતળઅત્યંત ઠંડી કરનારો. તિર્યંચોને ચાર પ્રકારે આહાર કહેલ છે, તે આ પ્રમાણે–૧. કંક પક્ષીના આહાર જેવો અર્થાત્ દુઃખપૂર્વક પચે તેવો આહાર પણ સુખપૂર્વક પચે છે, ૨. બિલના જેવો અર્થાત્ બિલમાં કંઈ પણ રેડવામાં આવે તે સુખપૂર્વક પ્રવેશ કરે છે તેમ સ્વાદ વિના ગળામાં પ્રવેશ થાય છે. ૩. પાણમાંસોમ-ચંડાલના માંસ જેવો-દુર્ગચ્છનીય હોવાથી દુઃખકારક છે અને ૪ પુત્રમાંસીપમ પુત્રના માંસ જેવો અર્થાત્ અત્યંત દુઃખકારક છે. મનુષ્યોને ચાર પ્રકારે 444.