________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः १ अग्रमहिष्यः विकृत्यः कूटागाराः २७३-२७७ सूत्रे
અને કોઈક ઘર પ્રગટ છે અને બારણું પણ ખસ્યું છે. ૪. આ દષ્ટાંત પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-કોઈએક પુરુષ ગુપ્ત. (વસ્ત્રાદિ વડે ઢાંકેલ) છે અને ઈદ્રિયો વડે પણ ગુપ્ત છે–ગુદ્રિય ૧, કોઈએક વસ્ત્રાદિ વડે ઢાંકેલ છે અને ઈદ્રિયો વડે અગુપ્ત-અગુખેંદ્રિય છે ૨, કોઈએક વસ્ત્રાદિ વડે અગત-ખુલ્લો છે પણ ગુદ્રિય છે ૩, અને કોઈએક વસ્ત્રાદિ વડે અગુપ્ત-પ્રગટ અને ઇંદ્રિયો વડે પણ અગુદ્રિય છે ૪. ચાર ફૂટાગાર-શિખરના જેવા આકરવાળી શાળા (ઘર વિશેષ) કહેલી છે, તે આ પ્રમાણે–એક શાળા ગુપ્ત અને ગુપ્ત (બંધ) દરવાજાવાળી છે, એક શાળા ગુપ્ત પણ દરવાજો અગુપ્ત (ખુલ્લો) છે, એક શાળા અગુપ્ત પણ દરવાજો ગુપ્ત (બંધ) છે અને એક શાળા અગુપ્ત અને દરવાજો પણ અગુપ્ત છે. એ દૃષ્ટાંતે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે, તે આ પ્રમાણે-કોઈક સ્ત્રી ગુસઘરમાં જ રહેનારી અને ગુપ્ત-સુશીલા છે ૧, કોઈએક સ્ત્રી ગુમ-ઘરમાં જ રહેનારી પણ અગત–સુશીલા નથી ૨, કોઈક સ્ત્રી અનુસ–ઘરમાં નહિ રહેનારી પણ સુશીલા છે ૩ અને કોઈક અગમ-ઘરમાં નહિં રહેનારી અને દુઃશીલા પણ છે ૪. //ર૭પી. ચાર પ્રકારે અવગાહના–જેમાં જીવ રહે તે અર્થાત્ કાયા-કહેલી છે, તે આ પ્રમાણે-દ્રવ્યઅવગાહના તે અનંત દ્રવ્યવાળી, ક્ષેત્રઅવગાહના તે અસંખ્યાત પ્રદેશના અવગાહ (આશ્રય) વાળી, કાલઅવગાહના તે અસંખ્યાત સમયની સ્થિતિવાળી અને ભાવઅવગાહના તે વદિ અનંતગુણવાળી છે. ર૭૬/ ચાર પ્રજ્ઞતીઓ (અંગબાહ્યસૂત્રરૂપ) કહેલી છે, તે આ પ્રમાણે–ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ અને
દ્વીપસાગરપ્રજ્ઞમિ. //ર૭૭ી. (ટી0) 'સમરસે'ત્યાદિ અગમહિષી સંબંધી સૂત્રનો વિસ્તાર સરલ છે. વિશેષ એ કે–અમદારશ્નો'ત્તિ લોકપાલની મુખ્ય રાણીઓ-રાજાની સ્ત્રીઓ તે અગ્રમહિષીઓ, 'વફરોય' વિ. વિવિધ પ્રકારો વડે રોન્ત-દીપે છે તે વિરોચનો, તે જ વૈરોચનો-ઉત્તર દિશામાં રહેનારા અસુરો, તેઓનો ઇદ્રતે વૈરોચનેંદ્ર ધરણના સૂત્રમાં 'વ'મિતિ એમ જ જાણવું. કાલવાલની જેમ કોલવાલ, શૈલપાલ અને શંખપાલની એ જ નામવાળી ચાર ચાર અમહિષીઓ જાણવી. એજ જણાવતાં કહે છે બનાવ સંવવાનસ્મ'ત્તિ (ઉત્તર દિશાનો ઇદ્ર) ભૂતાનંદના સૂત્રમાં પર્વ'મિતિ એમ જ જાણવું. જેમ કાલવાલની તેમ બીજાઓની પણ ચાર ચાર અગમહિષીઓ જાણવી. વિશેષ એ કે લોકપાલોના નામમાં ત્રીજાને ઠેકાણે ચોથો કહેવો અર્થાત્ વરુણના સ્થાનમાં વૈશ્રમણ કહેવો. જેમ દક્ષિણ દિશાના નાગકુમારનિકાયના ઇદ્ર ધરણના લોકપાલની અગમહિષીઓ જે નામવાળી છે તેમ બધા દક્ષિણ દિશાના બાકીના-૧. વેણુદેવ, ૨. હરિકાંત, ૩. અગ્નિશિખ, ૪. પૂર્ણ, ૫. જલકાન્ત, ૬. અમિતગતિ, ૭. વલંબ અને ૮. ઘોષ-આ આઠ ઈંદ્રોના જે લોકપાલો સૂત્રમાં કહેલાં છે તે બધાઓની તેજ નામવાળી અગમહિષી છે. જેમ ઉત્તર દિશાનો નાગરાજ ભૂતાનંદ નામના ઇંદ્રના લોકપાલોની અગમહિષીઓના નામો કહેલ છે તેમ બાકીના-૧ વેણુદાલી, ૨. હરિસ્સ, ૩. અગ્નિમાનવ,૪. વિશિષ્ટ, ૫. જલપ્રભ, ૬. અમિતવાહન, ૭. પ્રભંજન અને ૮. મહાઘોષ નામના આઠ ઈદ્રોના લોકપાલોની પણ તે જ નામવાળી અગ્રમહિષીઓ છે. એ જ કહે છે કે—'ના ધરVIો'ત્યા૦િ |૨૭૩|
સચેતનોનું અંતર કહ્યું, હવે અંતરના અધિકારથી જ અચેતનવિશેષ વિકૃતિઓનું ગોરસ, સ્નેહ અને મહત્ત્વલક્ષણરૂપ અંતરને ત્રણ સૂત્ર વડે સૂત્રકાર કહે છે–‘વત્તાની'ત્યા૦િ ગાયોનો રસ તે ગોરસ, વ્યુત્પત્તિ માત્ર આ અર્થ સમજવો. “ગોરસ” શબ્દની પ્રવૃત્તિ તો ભેંસ વગેરેના દૂધ, દહિં આદિ રસમાં છે. શરીર અને મનને પ્રાયઃ વિકારનો હેતુ હોવાથી વિકૃતિઓ કહેવાય છે. બાકી સ્પષ્ટ છે. વિશેષ એ કે-સર્પિવૃત, નવનીત-માખણ, સ્નેહરૂપ વિકૃતિઓ તે સ્નેહવિકૃતિઓ (વિગઈયો), વસાહાડકાના મધ્યભાગનો રસ, મહારસ વડે મહાવિકારની કરનારી હોવાથી અને મહાનું જીવોપઘાત (મોટી હિંસા) નું કારણ હોવાથી મહાવિકૃતિઓ કહેવાય છે. અહિં વિકૃતિનો પ્રસંગ હોવાથી વૃદ્ધ (પ્રાચીન) ગાથાઓ વડે વિકૃતિઓનું વર્ણન કરે છે–
खीरं ५ देहि ४ र्णवणीयं ४,घयं ४ तहा तेल्लमेव ४ गुड २ मज्जं २ । मंहु ३ मंसं ३ चेव तहा, ओगाहिमगं च दसमा(मी) उ ।।७।।
* [પશિવ૦ રૂ૭૧ત્તિ] 338