________________
३ स्थानकाध्ययने उद्देशः ३ नारकस्य निरूपणम् १८१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ પ્રથમના બે દેવલોકને વિષે દેવના વિમાનો ઘનોદધિને આધારે રહેલા છે, ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકને વિષે વિમાનો ઘનવાયુને આધારે રહેલ છે અને છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલોકને વિષે વિમાનો, ઘનોદધિ તેમજ ઘનવાયુને આધારે રહેલા છે. (૧૨૮)
તેના પર સવારમHI, VIJસંતરપટ્ટા સર્વે' [વૃહત્સં. ર૭ર૦] તેની ઉપરના બધા ય દેવલોકના વિમાનો આકાશને આધારે રહેલા છે.
અવસ્થિત-શાશ્વત વિમાનો, વૈક્રિય-ભોગાદિ માટે રચેલા, જેથી શ્રી ભગવતીજીમાં કહ્યું છે કે નાદે જે અંતે સો देविंदे देवराया दिव्वाइं भोगभोगाइं भुंजिउकामे भवइ से कहमियाणिं पकरेति? गोयमा! ताहे चेव णं से सक्के देविंदे देवराया एगं महं नेमिपडिरूवगं विउव्वइ, नेमिरिति चक्रधारा, तद्वद् वृत्तविमानमित्यर्थः, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं इत्यादि यावत् पासायवडिंसए सयणिज्जे, तत्थ णं से सक्के देविंदे देवराया अद्वहिं अग्गमहिसीहिं सपरिवाराहिं दोहि य अणिएहिं णट्टाणीएण य गंधव्वाणीएण य सद्धिं महया नट्ट जाव दिव्वाइं भोगभोगाइं भुंजमाणे વિહરડુ' [ભવતી ૨૪/૬/૬ ]િ–હે ભગવન્! જ્યારે શક્ર, દેવેંદ્ર, દેવનો રાજા દિવ્ય કામભોગોને ભોગવવાની ઇચ્છાવાળો થાય છે ત્યારે તે કેવી રીતે કરે છે? હે ગૌતમ! ત્યારે તે શક્ર, દેવેંદ્ર, દેવનો રાજા એક મહાનું ચક્રધારાની માફક ગોળ વિમાનને એક લાખ યોજન લાંબું અને પહોળું વિદુર્વે છે યાવત્ પ્રાસાદાવતંસક (શયન યોગ્ય)માં તે શક્ર, દેવેંદ્ર અને દેવનો રાજા પરિવાર યુક્ત આઠ અગમહિષીઓ સહિત, બે અનીકા (નૃત્ય અનિકા અને ગંધર્વ અનીકા–સેના) સહિત મહાનું નૃત્યને જોતો યાવત્ દિવ્ય કામભોગોને ભોગવતો થકો વિચરે છે–રહે છે. તિર્યશ્લોકમાં નીચે આવવા વગેરેનું પ્રયોજન છે જેઓનું તે પારિયાનિક વિમાનો કહેવાય. પાલક અને પુષ્પક વિમાન વગેરે તેવા કહેવાય. ll૧૮૭ll
: પૂર્વના સૂત્રોને વિષે દેવો કહ્યા, હવે વૈક્રિયાદિના સાધર્મથી નારકોનું નિરૂપણ કરતાં થકાં કહે છે કેतिविधा नेरइया पन्नत्ता, तंजहा-सम्मादिट्ठी मिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी। एवं विगलिंदियवज्जंजाव वेमाणियाणं २७ । तओ दुग्गतीतो पन्नत्ताओ, तंजहा–णेरइयदुग्गती, तिरिक्खोणीयदुग्गती, मणुयदुग्गती १। ततो सुगतीतो पन्नत्ताओ, तंजहा–सिद्धिसोगती, देवसोगती, मणुस्ससोगती । तओ दुग्गता पन्नत्ता, तंजहा–णेरतितदुग्गता, तिरिक्खजोणितदुग्गया, मणुस्सदुग्गता ३, तओ सुगता पन्नत्ता, तंजहा-सिद्धसोगता, देवसोग्गता,मणुस्ससुग्गता ૪ના સૂ૦૧૮ી . (મૂળ) ત્રણ પ્રકારે નરયિકો કહેલા છે, તે આ પ્રમાણે—સમ્યગદૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને સમ્યગૃમિથ્યા(મિશ્ર)દૃષ્ટિ, એ પ્રમાણે
વિકલૈંદ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક પર્યત (સોળ દંડકમાં) ત્રણ દૃષ્ટિ હોય છે (૨૭). ત્રણ દુર્ગતિઓ કહેલી છે, તે આ પ્રમાણે–નરયિકની દુર્ગતિ, તિર્યંચયોનિકની દુર્ગતિ અને મનુષ્યની દુર્ગતિ (૧). ત્રણ સુગતિઓ કહેલી છે, તે આ પ્રમાણે—સિદ્ધિની સુગતિ, દેવની સુગતિ અને મનુષ્યની સુગતિ (૨). ત્રણ દુર્ગતો (દુઃખવાળા) કહેલા છે, તે આ પ્રમાણે—નૈરયિકદુર્ગતો, તિર્યંચયોનિકદુર્ગતો અને મનુષ્યદુર્ગતો (૩). ત્રણ સુગો-સુખી કહેલા છે, તે આ પ્રમાણે--
-સિદ્ધસુગતો, દેવસુગતો અને મનુષ્યસુગતો (૪). ll૧૮૧// (ટી૦) તિવિધે’ ત્યાદ્રિ સ્પષ્ટ છે. નારકો દર્શન-દૃષ્ટિથી નિરૂપણ કરેલા છે, બીજા જીવો પણ આવા પ્રકારે જ છે એમ અતિદેશથી શેષ બીજા જીવોને કહે છે. 'વ'મિત્કાર કહેલ અર્થવાળા છે. વિશેષ કહે છે–'વાત્તેવિયવન્ની તિ એકેંદ્રિય અને વિકલૈંદ્રિયો સિવાય નારકીની જેમ ત્રણ પ્રકારે દંડક કહેવો, જે કારણથી પૃથ્વી વગેરે (પાંચ સ્થાવર) ને મિથ્યાત્વ જ છે. બેઇંદ્રિય, તેઈદ્રિય અને ચૌરેદ્રિય જીવોને તો મિશ્રદૃષ્ટિ નથી. ત્રણ પ્રકારના દર્શનવાળા તો દુર્ગતિ અને સુગતિના યોગથી દુર્ગત અને સંગતો હોય છે જેથી દુર્ગતિ વગેરે બતાવવાને માટે ચાર સૂત્રો કહે છે–'તમો” ત્યા૦િ સ્પષ્ટ છે. જે ઉત્કૃષ્ટ દુષ્ટ
235