________________
२ स्थानकाध्ययने उद्देशः १ प्रव्रज्यादिषु दिशे ७६ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ વિવેક્ષા હોવાથી શેષ દંડકો કહે છે. 'ગુઢવી'ત્યાદ્રિ પૃથ્વી વગેરે પાંચ દંડકોમાં તો બાહ્યઔદારિકશરીરનામકર્મના ઉદયથી ઉદાર પુદ્ગલો વડે થયેલું ઔદારિક શરીર છે. માત્ર એકેન્દ્રિયોનું શરીર હાડકાં વગેરેથી રહિત હોય છે. વાયુકાયિકોનું જે વૈક્રિયશરીર તે પ્રાયિક હોવાથી અહિં વૈક્રિયની વિવક્ષા કરી નથી (૧), 'વેરિયા'fમત્કારિક હાડકા, માંસ અને રુધિર વડે બંધાયેલું જે શરીર તે બાહ્ય શરીર છે. બેઈદ્રિયોના ઔદારિકપણામાં પણ શરીરના હાડકા વગેરે (એકેન્દ્રિયની અપેક્ષાએ) વિશેષ છે. 'પરિ 'ત્યાદ્રિ પંચેંદ્રિયતિર્યંચ અને મનુષ્યોને વળી હાડકાં, માંસ, રુધિર, સ્નાયુ અને શિરા વિશેષ છે (૨), બીજી રીતે ચોવીસ દંડક વડે શરીરની પ્રરૂપણા કહે છે–'વા'ત્યાદિ વિગ્રહગતિ–વક્રગતિ, જ્યારે વિષમશ્રેણીમાં રહેલ ઉત્પત્તિસ્થાન પ્રત્યે જવાનું હોય છે ત્યારે જે વક્રગતિ થાય તેને પ્રાપ્ત થયેલ તે વિગ્રહગતિસમાપન્ન જીવો કહેવાય છે. તેઓને બે શરીર હોય છે. અહીં તૈજસ અને કાર્મણના ભેદ વડે વિવેક્ષા છે. એવી રીતે ચોવીશ દંડક જાણવા. શરીરના અધિકારથી શરીરની ઉત્પત્તિને દંડક વડે નિરૂપણ કરતા કહે છે–નેરડ્યા 'નિત્યાદિ સ્પષ્ટ છે, પરંતુ રાગ-દ્વેષથી ઉત્પન્ન થયેલ કર્મ વડે જે શરીરની ઉત્પત્તિ તેનો રાગદ્વેષ વડે જ વ્યવહાર કરાય છે, કારણ કે કાર્યમાં કારણનો ઉપચાર કરાય છે. બનાવ માળિયા 'ત્તિ એમ યાવત્ વૈમાનિક દંડક પર્યત જાણવું, શરીરના અધિકારથી શરીરનું નિર્વર્તનસૂત્ર પણ એવી રીતે જાણવું. વિશેષ એ છે કે-ઉત્પત્તિ તે શરૂઆત માત્ર અને નિર્વર્તના તે પૂર્ણ કરવું. શરીરના અધિકારથી શરીરવાળાની બે રાશિ વડે પ્રરૂપણા કહે છે–'વો $ાણ' ત્યાર૦ ત્રસનામકર્મના ઉદયથી ત્રાસ પામે છે તે ત્રસ, તેઓની કાય–રાશિ તે ત્રસકાય અને સ્થાવર નામકર્મના ઉદયથી સ્થિર રહેવાના સ્વભાવવાળા તે સ્થાવરો, તેઓની રાશિ તે સ્થાવરકાય. ત્રસ અને સ્થાવરકાયની દ્વિપણાની પ્રરૂપણા માટે "તસત્યાદિ બે સૂત્ર સુગમ છે (૩) I૭પી.
પૂર્વના સૂત્રમાં શરીરવાળા ભવ્ય જીવો કહ્યા. અહિંથી ભવ્ય વિશેષોને જે જેમ કરવાને યોગ્ય છે તે તેમ બે સ્થાનના સંબંધ વડે કહે છે – दो दिसाओ अभिगिज्झ कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा पव्वावित्तए–पाईणं चेव उदीणं चेव। एवं मुंडावित्तए १, सिक्खावित्तए २, उवठ्ठावित्तए ३, संभुंजित्तए ४, संवसित्तए ५, सज्झायमुद्दिसित्तए ६, सज्झायं समुद्दिसित्तए ७, सज्झायमणुजाणित्तए ८, आलोइत्तए ९, पडिक्कमित्तए १०, निंदित्तए ११, गरहित्तए १२, विउट्टित्तए १३, विसोहित्तए १४, अकरणयाए अब्भुद्वित्तए १५, आहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जित्तए १६ (१)। दो दिसातो अभिगिज्झ कप्पति णिग्गंथाण वा णिग्गंथीणं वा अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसियाणं भत्तपाणपडियाइक्खित्ताणं पाओवगताणं कालं अणवकखमाणाणं विहरित्तए, तंजहा–पाईणंचेव उदीणंचेव (૨) તૂ ઉદ્દા
વિVIક્સ પઢનો તો સમજો ! ૨-૨ .. (મૂ4) બે દિશાઓની સન્મુખ રહીને, નિગ્રંથો અથવા નિગ્રંથીઓને દીક્ષા દેવા માટે પૂર્વ દિશા અને ઉત્તર દિશા કહ્યું છે. - એવી રીતે ૧ લોચ કરવા માટે, ૨ શિક્ષા આપવા માટે-શીખવવા માટે, ૩ ઉપસ્થાપના (વડી દીક્ષા) માટે, ૪ સાથે
ભોજન કરાવવા માટે, પ સંસ્તારક મંડલીમાં બેસાડવા માટે, ૬ સ્વાધ્યાયના ઉદ્દેશ માટે, ૭ સ્વાધ્યાયના સમુદેશ માટે, ૮ સ્વાધ્યાયની અનુજ્ઞા માટે, ૯ આલોચન કરવા માટે, ૧૦ પ્રતિક્રમણ કરવા માટે, ૧૧ અતિચારની નિંદા કરવા માટે, ૧૨ ગહ કરવા માટે, ૧૩ છેદવા માટે, ૧૪ વિશુદ્ધિ કરવા માટે, ૧૫ ફરી ન કરવાપણાએ સન્મુખ જવા માટે, ૧૬ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત (તપકર્મ)ને સ્વીકારવા માટેનાં કાર્યો પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખ કરવા (૧), બે દિશાઓની રહીને અપશ્ચિમમારણાંતિકસંલેખનાની આરાધના કરનારા, ભક્તપાનના પ્રત્યાખ્યાન કરનારા તથા પાદપોપગત
85