________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः १ भवच्छेदकारणम् उपधिवर्णनश्च १३६ - १३८ सूत्राणि પ્રકારના દરિદ્રની માફક અસહ્ય આપદાને અંગે દરિદ્રી થયો થકો, તસ્ય—પૂર્વે ઉત્કર્ષ કરેલ દરિદ્રીની પાસે 'હૅવ્યું'તિ॰ અન્ય શરણ રહિતપણાએ ત્યાં શરણનું શક્યપણું સંભવિત હોવાથી તરત આવે. તે સમયે પૂર્વની પોતાની અવસ્થા જાણી તે દરિદ્ર પૂર્વના ઉપકારી તે સ્વામીને અર્થે 'સવ્વસ્યું' તિ॰ પોતાનું સર્વ દ્રવ્ય અર્થાત્ સર્વસ્વ 'રાયમાને' ત્તિ॰ આપતો થકો પણ કરેલ ઉપકારનો બદલો વાળી શકે નહિં અર્થાત્ તેનાપિ—સર્વસ્વ દેવા વડે અથવા સર્વસ્વ આપનાર વડે પણ દુષ્પતિકા૨ જ છે (પણ તે સ્વામિ જો ધર્મથી ચ્યુત થયા હોય તો તેમને ધર્મમાં સ્થિર કરે તો બદલો વાળી શકે.) (૨). હવે ધર્માચાર્યની દુષ્પ્રતિકાર્યતાને વર્ણવે છે—'રૂં' ત્યાદ્રિ 'આયરિય' તિ॰ પાપકર્મોથી જે દૂર રહે તે આર્ય, એ જ કારણથી ધાર્મિક, તેના દ્વારા જ શ્રેષ્ઠ વચન કાનથી સાંભળીને, મનથી અવધારીને (નિશ્ચિત કરીને) કોઈ પણ દેવલોકને વિષે દેવપણાએ ઉત્પન્ન થાય. બાદ જે દેશમાં ભિક્ષા દુર્લભ હોય તે દુર્ભિક્ષ, તે ધર્માચાર્ય રહેતા હોય ત્યાં એવો દુર્ભિક્ષ કાલ આવી જાય ત્યારે તે દેવ તેમને તે દુર્ભિક્ષ દેશમાંથી (સુભિક્ષ દેશમાં) લઈ જાય, ાન્તારમ્—ભયંકર અટવીથી વસ્તીવાળા પ્રદેશમાં લઈ જાય, લાંબો કાલ છે જેનો તે દીર્ઘકાલિક, તેવા રોગ વડે અર્થાત્ ઘણા કાલ સહન કરાય તે કુષ્ટ વગેરે અને આતંક–તરત પ્રાણનો નાશ કરનાર કષ્ટમય શૂલ વગેરે (શૂલ, હાર્ટફેલ વગેરે તરત પ્રાણઘાતક છે) આ બેનો દ્વંદ્વ સમાસમાં એક સદ્ભાવ કરવાથી રોગાતંક (શબ્દ) વાપર્યો છે, તેના વડે ધર્માચાર્યને મુક્ત કરે તો પણ પ્રતિકાર ન થઈ શકે પરંતુ જો તે ધર્માચાર્ય ધર્મથી ચ્યુત થયા હોય તો તેમને પુનઃ ધર્મમાં સ્થાપન ક૨વા વડે ઉપકારનો બદલો વાળનાર થાય છે. કહ્યું છે કે—
जो जेण जंमि ठाणम्मि, ठाविओ दंसणे व चरणे वा । सो तं तओ चुयं, तंमि चेव काउं भवे निरिणो ॥ ५३ ॥ [निशिथ भा० ५५९३ त्ति ]
જેના વડે ધર્મોપદેશ આપવાથી સમ્યક્ત્વ અથવા ચારિત્રને વિષે જે સ્થાપિત કરાયો હોય તે પુરુષ જો ગુરુ, દર્શન અને ચારિત્રથી ભ્રષ્ટ થયો હોય તો તેને સમ્યક્ત્વ અને ચારિત્રમાં પુનઃ સ્થાપન કરીને ૠણ હિત થાય અર્થાત્ પ્રત્યુપકાર કરી શકે. (૫૩) શેષ સુગમ હોવાથી વિવરણ કર્યું નથી. ૧૩૫||
ધર્મસ્થાપન કરવા વડે આનો ભવચ્છેદલક્ષણ (મોક્ષરૂપ) પ્રત્યુપકાર થાય, માટે ધર્મને ત્રણ સ્થાનમાં અવતારવા વડે ભવચ્છેદના કારણ સંબંધી કહે છે—
तिहिं ठाणेहिं संपन्ने अणगारे अणादीयं अणवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं वीईवएज्जा, तंजहाअणिदाणयाए, दिट्ठिसंपन्नयाए, जोगवाहियाए । सू० १३६ ।।
તિવિદ્દા ઓસબિની પન્નત્તા,તંનહા-ડો[]તા,મશિમા,નહશા, વં ઈખિતમાઞો માળિયવ્વાનો, નાવ दूसमसमा ७ । तिविहा उस्सप्पिणी पन्नत्ता, तंजहा - उक्को [ क्क] सा, मज्झिमा, जहन्ना ८, एवं छप्पि समाओ
=
•
भाणियव्वाओ, जाव सुसमसुसमा १४ ।। सू० १३७ ।।
तिहिं ठाणेहिं अच्छिन्ने पोग्गले चलेज्जा, तं जहा - आहारिज्जमाणे वा पोग्गले चलेज्जा, विकुव्वमाणे वा पोग्गले चलेज्जा, ठाणातो वा ठाणं संकामिज्जमाणे पोग्गले चलेज्जा । तिविहे उवधी पन्नत्ते, तंजहा - कम्मोवही, सरीरोवही, बाहिर भंडमत्तोवही । एवं असुरकुमाराणं भाणियव्वं, एवं एगिंदिय-नेरइयवज्जं जाव वेमाणियाणं १ । अहवा तिविहे उवधी पन्नत्ते, तंजहा - सच्चित्ते, अचित्ते, मीसए । एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं २ । तिविहे परिग्गहे पन्नत्ते, तंजहा - कम्मपरिग्गहे, सरीरपरिग्गहे, बाहिर भंडमत्तपरिग्गहे । एवं असुरकुमाराणं, एवं एगिंदियनेरइयवज्जं जाव वेमाणियाणं ३ |
अहवा तिविहे परिग्गहे पन्नत्ते, तंजहा - सचित्ते, अचित्ते, मीसए । एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं ४ ॥ સૂ॰ ૧૩૮।।
190