________________
२ स्थानकाध्ययने उद्देशः १ गर्दा द्वैविध्यम् ६१ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અજીવસામંતોપનિપાતકી ક્રિયા (૨૪). વળી બીજી રીતે બે ક્રિયા કહે છે—'સાલ્વિયા વેવ'ત્તિ–પોતાના હાથ વડે થયેલી જે ક્રિયા તે સ્વસ્તિકી, તથા 'રેસલ્વિયા વેવ'ત્તિ ફેંકવું, તેમાં થયેલી જે ક્રિયા તે અથવા ફેંકવું જ તે નૈસૃષ્ટિકી અર્થાત્ ફેંકનારનો જે કર્મબંધ અથવા સ્વભાવ જ ક્રિયા (૨૫). તેમાં પહેલી બે પ્રકારે 'નીવાલ્વિયા રેવ'ત્તિ-પોતાના હાથમાં ગ્રહણ કરેલ જીવ વડે જીવને જે મારે છે તે જીવસ્વાહસ્તિકી, તથા 'અનવસાહWિયા વેવ'ત્તિ-પોતાના હાથમાં ગ્રહણ કરેલ ખડુગાદિ અજીવ વડે જે જીવને મારે છે તે અજીવસ્વાહસ્તિકી ક્રિયા, અથવા પોતાના હાથ વડે જીવને તાડન કરનારની જે ક્રિયા તે જીવસ્વાહસ્તિકી અને પોતાના હાથ વડે અજીવને તાડન કરનાની જે ક્રિયા તે અજીવસ્વાહસ્તિકી ક્રિયા (૨૬). નૈસૃષ્ટિકી પણ જીવાજીવ ભેદ વો અતિદેશ કરતાં થકા કહે છે_*વં નેન્જિયા વેવ'ત્તિ તે આ પ્રમાણે–રાજા વગેરેના હૂકમથી પાણીનું યંત્રાદિ વડે જે કાઢવું તે જીવનૈસૃષ્ટિકી, અને તીર વગેરેનું ધનુષ્યાદિથી જે છોડવું તે અજીવનસૃષ્ટિકી ક્રિયા, અથવા ગુરુ આદિકને જીવ-શિષ્ય અથવા પુત્ર દેનારની જે ક્રિયા તે જીવનેસૃષ્ટિકી, અને એષણીય (શુદ્ધ) ભક્તપાનાદિ અજીવ પદાર્થને દેનારની જે ક્રિયા તે અજીવનૈષ્ટિકી (૨૭). વળી બીજી રીતે બે ક્રિયા- માવળિયા જેવ'ત્તિ–આજ્ઞાપન-આદેશ કરનારની જે ક્રિયા તે અથવા આજ્ઞાનું આપવું તે આજ્ઞાપની, તે જ આજ્ઞાપનિકા, તેનાથી થયેલ કર્મબંધ અથવા હુકમ અથવા આગમન-મંગાવવું તે આનાયની ક્રિયા તથા વેપારળિયા વેવ'ત્તિ—વિદારવું, વિચારવું અથવા વિતારણ-ઠગવું તે, સ્વાર્થિક (સ્વાર્થવાળા) પ્રત્યયના ગ્રહણથી વૈદારિણી વિગેરે કહેવું (૨૮). આ બે પણ બે પ્રકારે-જીવ, અજીવના ભેદથી છે, તે આ પ્રમાણે–જીવને હુકમ કરનારની અથવા બીજા પાસેથી મંગાવનારની જે ક્રિયા તે જીવઆજ્ઞાપની અથવા જીવઆનાયની, એવી રીતે અજીવ સંબંધી પણ અજીવઆજ્ઞાપની અથવા અજીવઆનાયની ક્રિયા (૨૯). તથા 'વેયાયિ 'ત્તિ_જીવ અથવા અજીવને ફાડે છે, અથવા અસમાની જુદી જુદી અનેક વાતો બોલનારાઓમાં જીવ કે અજીવ વસ્તુને વહેંચતો છતો કૈભાષિક જે વિચાર કરે છે તે વિચારણી. 'રિયચ્છાવેતિ માં દોતિ' અથવા જીવ (પુરુષ)ને ઠગે છે એમ કહેવું તે જીવવૈતારણી, ગુણ ન હોવા છતાં અસત્ ગુણો વડે તું આના જેવો ગુણવાન છો અથવા તેના જેવો ગુણવાન છો એવી રીતે પુરુષાદિકને ઠગવાની બુદ્ધિ વડે અથવા અજીવ વસ્તુ, તે અન્ય વસ્તુ સમાન ન હોવા છતાં તેના જેવી કહે તે અજીવવૈતારણી. આ બધું અતિદેશ વડે. કહે છે–“નદેવ નેસલ્વિય'ત્તિ–જેમ નૈસૃષ્ટિકી કહી છે તેમ જાણવી (૩૦). બીજી રીતે બે ક્રિયા કહે છે – ૩મો વરિયા વેવ'ત્તિ—અનાભોગ (અજ્ઞાન) છે નિમિત્ત જે ક્રિયામાં તે અનાભોગપ્રત્યયા તથા વવવરિયા વેવ'ત્તિ—અનવકાંક્ષા-પોતાના શરીરાદિની અપેક્ષા નહિં કરવાપણું તે છે નિમિત્ત જે ક્રિયાનું તે અનવકાંક્ષાપ્રત્યયા (૩૧). પ્રથમની બે પ્રકારે છે– સVIIકત્તાનાયા વેવ'ત્તિ—અનાયુક્ત-ઉપયોગ રહિત જીવનું જે વસ્ત્રાદિ વિષયમાં ગ્રહણપણું તે અનાયુક્તઆદાનતા તથા સત્તાપમMયા વેવ'ત્તિ, ઉપયોગ રહિત જીવની જે પાત્રા વગેરે વિષયવાળી પ્રમાર્જનતા તે અનાયુક્તપમાર્જનતા. અહિં આદાન વગેરે શબ્દોમાં 'તા' સ્વાર્થિક પ્રત્યય પ્રાકૃતશૈલીથી અથવા ભાવની વિવક્ષા વડે કરેલ છે (૩૨). બીજી પણ બે પ્રકારે—માયસી'ત્યારિ–તેમાં પોતાના શરીરને નાશકારક કાર્યોને કરનારની જે આત્મશરીરની અપેક્ષારહિત છે નિમિત્ત જે ક્રિયાનું તે આત્મશરીરનવકાંક્ષાપત્યયા, તેમ બીજાના શરીરને નાશકારક કાર્યોને કરનારની જે ક્રિયા તે પરશરીરનવકાંક્ષાપત્યયા (૩૩). "તો સિરિયે” ત્યારે–ત્રણ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે–પ્રેમ (રાગ) તે માયા અને લોભસ્વરૂપ અને દ્વેષ જે ક્રોધ અને માન સ્વરૂપ. જે પ્રેમ નિમિત્તવાળી તે પ્રેમપ્રત્યયા અને જે દ્વેષ નિમિત્તવાળી તે દ્વેષપ્રત્યયા ક્રિયા જાણવી (૩૪ થી ૩૬). અહિં સુગમ હોવાથી કેટલીક વ્યાખ્યા કરવામાં નથી આવી. II૬૦
આ ક્રિયાઓ પ્રાયઃ ગઈણા કરવા યોગ્ય છે, માટે હવે ગર્તા કહે છે– दुविहा गरिहा पन्नत्ता, तंजहा–मणसा वेगे गरहति । वयसा वेगे गरहति । अहवा गरहा दुविहा पन्नत्ता, तंजहा-दीहं वेगे [पेगे] अद्धं गरहति, रहस्सं वेगे [पेगे] अद्धं गरहति ।। सू०६१।। 1. પ્રત્યંતરમાં અસમનમાષથી વિક્સીત હૈમાષિી વિ', અથવા 'મસમાનભાવેષ' પાઠ છે.
63.