________________
વૃદ્ધિ
(શ્રુતઉપાસના પ્રથમ પ્રકરણની વૃદ્ધિ) પરિહાય મીમાંસા
સ, લેખ, ગ્ર॰, સ’. ૧૯૫૫
મિસ્ટર હુબન જેકામીએ જે માંસ ખાવાના આરાપ મુકયા હતા તેના આગમાદ્ધારકશ્રીએ અને આ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રોના સચોટ પાડે। અને રદીયા આપવા પૂર્વક દેવનાગરી ભાષામાં તે મહાશયને જે જવાબ લખી મેાકલ્યા હતા તે આ લેખ છે. આને પુસ્તિકારૂપે “ એમર જૈનશાળા " ખંભાત તરફથી સ. ૧૯૫૫માં છપાઈ બહાર પાડવામાં આવે છે. વળી આચારાંગસૂત્રના સૂત્રાવાળા ભાષાંતરમાં પણ આ લેખ ભાષાંતર પૂર્વક ધણા વર્ષો પહેલાં બહાર પડેલ છે. (અમરજૈનશાળાવાળી આ પુસ્તિકા મારા જ્ઞાનમિત્ર તરફથી મક્ષી તેથી અત્રે એને ઉલ્લેખ કરી શકયા છું.) તત્ત્વાર્થ સક્ષિસટીપ્પણ (અપૂર્ણ)
સં॰, ટી, ૨૦ ૩૪, સ. ૨૦૦૫
શ્રીતત્ત્વા ઉપર સંસ્કૃત ભાષામાં લઘુ ટીપણુ રૂપે આ રચના શરુ કરાઈ છે, પણ તે અપૂર્ણ રહી છે.
તાત્ત્વિક વિમા (સ.)
જે તાત્ત્વિકપ્રશ્નોત્તર નામનેા મૂળ ગ્રંથ
આગમાદ્ધારકશ્રીને
છે. તેમાંથી અમુક રહસ્યવાળા અમુક લખાણેા જુદા તારવાયાં છે. તેને ‘તાત્ત્વિક વિમર્શ' નામ આપ્યું છે. તે આ ગ્રન્થ છે. કલ્પપ્રભા (સ., પદ્ય, અપૂર્ણ)
કલ્પસૂત્ર ઉપર કલ્પપ્રભા નામની ટીકા રચવા માંડેલ, તે અધૂરી રહી છે.
દેવાયભ’જકશિક્ષા (સ.)
દેવદ્રવ્યની વૃદ્ધિને ( એલીનેા ) કાશીવાળા ધમસૂરિએ નિષેધ કર્યાં હતા તે અંગે તેમને શિખામણ દેતા આ ગ્રન્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com