________________
૧૦
આપ્યા, પણ જે સાર લખવાની મહેનત કરી હતી તે ....ખતી હતી. આથી આ પુસ્તિકા સમગ્ર લેખ સહિતની કંઇક વિસ્તારવાલી છપાવવાને વિચાર થયા અને ઉદ્યમ કર્યાં. તેના ફળરૂપે આ પુસ્તિકાનું સંપાદન કરી શકયે છું.
ખરેખર આ યશના કાળા શેઠ ધ્રુવચંદ લાલભાઈ જન પુસ્તકાહારક ક્ ડના એક કાય વાહક ઝવેરી કેસરીચ'દ હીરાચંદના ભાગે જાય છે. આગમાદ્ધારકશ્રીની શ્રુતાપાસનાની આ પુસ્તિકા હાવાથી તેઓશ્રીનું જીવન વૃતાન્ત હાય તેા કંશ્વક રમણીયતા ભાસે. આથી સંસ્કૃતમાં આગમાદ્ધાકસ્તવ ( આ સ્તવના કર્યાં મારા જ્ઞાનમિત્ર મુનિશ્રીઅભયસાગરજી તથા સાહિત્યાચાય, સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના પ્રોફેસર પંડિત રૂકદેવજી ત્રિપાડી શીઘ્રકવી છે.) અને ગુજરાતીમાં આગમાદ્વારકની જીવનઝાંખી આમાં આપવામાં આવી છે. આગમાદ્વારકના પુણ્યદેહ જુદી જુદી વયે કેવા કેવા પ્રકારના હતા તે જણાવવા માટે એમના જીવન દૃશ્યા જુદી જુદી વયનાં તેમજ આગમાારકના અક્ષરદેહ કેવા હતા તે જણાવવા માટે જુદા જુદા સમયના અક્ષરે ના દૃશ્ય. આમાં અપાયાં છે. વળી તે દૃશ્યાને પરિચય પણ આપવામાં આવ્યા છે. આગમેાદ્ધારકશ્રીનાં જીવનના વિશિષ્ટ પ્રસંગા અને ચાતુર્માસ, તેમજ સ્થપાયેલ સસ્થાઓની સાલવારી પૂર્વક નામાવલી આપી આ પુસ્તિકા શ્રૃગારાયેલ છે.
હસ્તાક્ષરના કાગલેાના ભાગેાના જે ૪૨-૪૩-૪૪ નંબરના બ્લોકા છાપ્યા છે તે કાગલાના આખા ઉતારા પણ આ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. તે કાગલેાકાંને, કયાંથી અને કઈ રીતે મલ્યા તે જણાવનારા પત્ર પણ અન્તે આપવામાં આવેલ છે.
દૃશ્યા અંગે બ્લેકા તથા ફોટાઓ જુદા જુદા સ્થળેથી મેલવી સમગ્ર બ્લેક કરી અત્રે આપવામાં આવ્યા છે, તેવીજ રીતે હસ્તાક્ષર માટે પણ બન્યું છે.
પૂ. ગણિવર્યાં શ્રીચિદાનંદસાગરજી મહારાજ, ગણુિવય' શ્રીલધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com