________________
પ્રત્રજ્યાવિધાનફલક
સં. પદ્ય, લેક ૯, સં. ૧૯૮૯ બાલદીક્ષા માટે શાસ્ત્રમાં કઈ કઈ મર્યાદા બતાવવામાં આવી છે તેને લઈને આ રચના કરવામાં આવી છે. (અમારી સંપાદિત પર્વદેશના પૃ. ૧૦૩ માં આ લે છપાવવામાં આવ્યા છે.)
વીતરાગસ્તોત્રાનુવાદ (મુ.). વીતરાગસ્તોત્રના વીશ પ્રકાશ પિકી પ્રથમના છ પ્રકાશનો પદ્યરૂપે ગુજરાતીમાં અનુવાદ કરાયો છે. (જે અમારા સંપાદિત આરાધના માર્ગ ભાગ ૧ માં છપાવવામાં આવ્યો છે.)
ભવવિરહસૂરિ યાકિનીમહત્તરસૂન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરિમહારાજે પોતાની કૃતિઓમાં “ભવવિરહ' શબ્દને પ્રવેગ કયાં કયાં કર્યો છે તે તેઓશ્રીની કૃતિઓમાંથી તે પદ્યો તારવીને આમાં જણાવાયું છે. તેઓશ્રીના ગ્રન્થ ઉપર ટીકાકારોએ તેઓશ્રીને “ભવવિરહ' શબ્દથી સંબેધ્યા હોય તે પણ આમાં જણાવાયું છે. ૪૨ પદ્યોમાંથી ૨૦ પદ્યામાં ભાવિરહ' શબ્દ આવેલ છે. ૧૫ પદ્યોમાં “વિરહ' શબ્દ આવેલ છે. આ રીતે ભયવિરહસૂરિ'ને અંગે આમાં તારવણી કરાઈ છે.
બીજા પણ ગ્રન્થ આ સિવાયના પણ પાંચ ગ્રજે મારા સહાધ્યાયી વ૦ મુનિ ક્ષેમકરસાગરજીએ પત્રાકારે ઉતાર્યા છે પણ અત્યારે તેનાં નામ પડેલ નહી હોવાથી અને નિર્દેશ કરી શકી નથી. હજુ પણ આશા છે કે બીજા ગ્રન્થ છુટા પાનાઓમાંથી વિપુલ પ્રયાસે પ્રાપ્ત કરી શકાય. બીજા પણ ચયનાં સંસ્કૃત-ગુજરાતી-હિન્દી હેન્ડબી મલ્યાં છે. વળી રતલ મથી બહાર પડેલ વિધિસહિત પંચપ્રતિકમણ હિન્દીમાં પ્રશ્નોત્તર અને હિન્દીમાં ગોઠવણી આગમહારકશ્રીની છે. શ્રીકેસરીઆઇના વજદંડ પ્રસંગની હિન્દીમાં પુસ્તિકા પણ મલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com