________________
સંપાદકીય યત્કિંચિત્ ભવ્યજીવોને કલ્યાણ કરવાને ઉપદેશ દેવાનું સાધન ખરેખર બુતજ્ઞાન છે અને શ્રતને અનંત ભાગ સર્વજોને સર્વકાલને માટે ઉધાડે છે. આનું આવરણ થયું નથી, થતું નથી અને થશે નહિ. આથીજ છવ અજીવ થતા જ નથી. એ ગુણ એટલે જ્ઞાન ગુણ જીવને છે. આ જ્ઞાનગુણુ ક્ષયપશમના વધવા વડે કરીને વધતું જાય છે તે ક્ષયોપશમ થવા માટે જ્ઞાન-ઉદ્યામ જરૂરી છે. આથીજ આગમહારકરીએ પિતાને ક્ષયોપશમ ખીલવવા માટે શ્રદ્યમ કર્યો અને ક્ષાપશમને ખીલ. તે ખીલેલા ક્ષયપશમથી જગતને ક્ષાપશમ વધે તે માટે જે ઉદ્યમ કર્યો છે, તે શતઉપાસના યાને સાહિત્યસેવા નામની આ પુસ્તિકામાં જણાવાયું છે.
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહારક ફંડની સિલ્વર જયુબીલી ઉજવવા અંગે તૈયારીઓ થઈ રહી છે. તેમાં એક દળદાર પુસ્તક જુદા જુદા લેખે ચરિત્રોવાળુ બહાર પાડવાનું રાખ્યું છે. તેમાં મને પણ એક લેખ લખવા આમંત્રણ મળ્યું. આથી મેં આગમ દ્વારકની સાહિત્ય સેવાને લેખ લખવાનું સ્વીકાર્યું. તે અંગે ઉદ્યમ શરૂ કર્યો. તેમાં પ્રથમ પ્રકરણ આગમ દ્વારકની સંસ્કૃત પ્રાકૃત કૃતિઓ સારપૂર્વક નામ નિર્દેશવાળું શરૂ કર્યું. (અને એટલી વાત જણાવવી જરૂરી છે કે આગદ્ધારકશ્રીના હસ્તાક્ષરોની મૂળ નકલ ગુણસાગરજી મહારાજ વિગેરે અમે બધાએ મળીને બેઠવણી કરવાપૂર્વક એકત્રિત કરી હતી અને મારા સહાધ્યાયી સ્વ. મુનિશ્રી ક્ષેમકરસાગરજીએ તે બધા ઉપરથી પ્રતે ઉતારી હતી. તે આ બધી કૃતિઓ છે. તે કૃતિઓ મેળવવા માટે અનેક ઉદ્યમ કરીને ઘણી મહેનત મેલવી અને સાર લખે અને બીજા પ્રકરણે લખી મેં તે લેખ તે ફેડને મોકલી આપે, પણ લાંબે લેખ થવાથી તેમને લેવાની અશક્તિ જણાવી એટલે કૃતિઓને સાર કાઢી નાખીને બાકીને લેખ મેં લખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com