Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ સત્તરમું–દેવકુમાર અવ'તીમાં
પૃષ્ટ ૯૭ થી ૧૦૬
દેવકુમાર અવંતી આવે છે. છેવટે કાલી વેશ્યાને ત્યાં જાય છે. દૈવીવિદ્યા પ્રાપ્ત કરે છે, રાજાને ત્યાં ચારી કરે છે. મહારાજા સવારે ચાર પકડવા વિચારણા કરે છે. સિહ કોટવાલ ચારને પકડવા તૈયાર થાય છે.
પ્રકરણ અઢારસુ
કાટવાળ અને મંત્રીને મનાવ્યા પૃષ્ઠ ૧૦૭ થી ૧૨૦
દેવકુમાર કોટવાળને બનાવે છે. એટલુ જ નહિ પણ તેના પરિવારની દુર્દશા કરે છે. પછી ભટ્ટમાત્ર ચારને પકડવા નીકળે છે. દેવકુમાર ભટ્ટમાત્રને હે–એડીમાં નાંખે છે. રાજા એ જાણે છે ને ભટ્ટ માત્રને આશ્વાસન આપે છે.
પ્રકરણ એગણીસમું બુદ્ધિને પરિચય પૃષ્ઠ ૧૨૧ થી ૧૩૧
દેવકુમાર દિનપ્રતિદિન પેાતાનાં વિસ્મય પમાડતાં પરાક્રમ કરે છે. વેશ્યાઓને મુર્ત્તિબળથી ફસાવે છે. એક દ્યુતકાર દેવકુમારને પકડવા નીકળે છે, તેની પણ તે દુર્દશા કરે છે.
પ્રકરણ વીસમું પિતાપુત્રનુ મિલન પૃષ્ઠ
૧૩૨ થી ૧૪૯
છેવટે રાજા ચારને પકડવા નીકળે છે. ચાર પણ બનાવે છે. અગ્નિ બૈતાલ પકડવા જાય છે, છે. એટલે મહારાજા વિક્રમ ચારને પકડનારને અધુ રાજ આપવા જાહેર કરે છે. કાલી વેસ્યા બીડુ ઝડપે છે. તે દેવકુમારને રાજસભામાં લને આવે છે. ત્યાં પિતા-પુત્ર મળે છે.
સ ચેાથા સમાપ્ત
દેવકુમાર મહારાજાને તેનુ ખડગ પડાવી લે