Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૧
પ્રકરણ ચૌદમુ
ખપર ચાર
પૃષ્ઠ ૭૬ થી ૮૧ રાજમહેલમાંથી ચાર કલાવતીની ચોરી કરે છે. રાજા તેને શોધતા મદિરે જઇ ચક્રેશ્વરી દેવીની પ્રાર્થના કરે છે. દેવી પ્રગટ થાય છે. વાન માગવા કહે છે. રાજાએ ચાર સંબંધમાં પૂછ્યું, દેવીએ ચાર સંબંધમાં કહ્યું.
પ્રકરણ પંદરમું વિક્રમનું નગરમાં ભ્રમણ
અને ખપ્પરની મુલાકાત ધૃષ્ટ ૮૨ થી ૯૦
રાજા ચારને પકડવા નગરમાં ભ્રમણ કરતાં દેવીનાં મદિરમાં ભિખારીનું રૂપ ધારણ કરી બેઠા. ખપ્પર ચાર પણ શહેરમાં ચારી કરવા નીકળે છે. તેને સાધુ મળે છે. વિક્રમ સબંધમાં પૂછે છે. જવાબમાં તે આજ વિક્રમ મળશે એવું કહે છે. ખપ્પર મંદિરે જઇ ચઢે છે. વિક્રમ મળે છે. વિક્રમ તેને ઓળખે છે. તેની આગળ બનાવીને વાત કહે છે. ખ ંતે વચ્ચે ધણું થાય છે. તે લઢાઈ થાય છે. ખપ્પર તેની ગુફામાં માર્યાં જાય છે. વિજયી રાજા ચારે પ્રજાની ચારેલી વસ્તુ અને છેકરીએ તેના માલિકને સોંપે છે. કલાવતીને પણ પત્તો મળે છે.
ત્રીજો સ સમાપ્ત
સ ાથા, પૃષ્ટ ૯૧ થી ૧૪૯ પ્રકરણ ૧૬મુ
દેવકુમાર
પ્રકરણ ૧૬ થી ૨૦ પૃષ્ટ ૯૧ થી ૯૬
રાજા વિક્રમના ચાલ્યા જવાથી સુકામલા વિલાપ કરે છે. તેને રાજારાણી આશ્વાસન આપે છે. દિવસેા જતાં સુકાભલા પુત્રને જન્મ આપે છે. તેનું નામ દેવકુમાર રાખવામાં આવે છે. વયે વધતાં ભણવા જાય છે. ત્યાં છેાકરાએ મેણુ' મારે છે. દેવકુમાર પોતાના આપ વિષે પોતાની માતાને પૂછે છે. ત્યાં તે તેની દૃષ્ટિએ દરવાજા પર લખાયેલા શ્લોક પડે છે. જેથી તે પોતાના બાપને મળવા માની રજા લઈ જાય છે.