________________
૧૦.
ખેલનારા પુર નિવાસી પંડિત જ્યચંદ્રજી થઈ ગયા છે. તેમની આત્મખ્યાતિ નામની ટીકા આત્મતત્તવન પ્રકાશ કરવામાં અપૂર્વ ઉપકાર કરે છે. કારંજ (કરાર) વરાડ પ્રાંત નિવાસી શ્રીસેનગણના વિદ્વાન ભટ્ટારક શ્રી વીરસેન સ્વામી સમયસારનું વ્યાખ્યાન કરવામાં એક અદ્વિતીય મહાત્મા છે. તેમની પાસે એક વર્ષાકાળ વીતાવીને મેં સમયસાર આત્મખ્યાતિનું વાચન કર્યું હતું. શ્રી વીરસેન સ્વામીના અર્થ પ્રકાશથી મને અલ્પબુદ્ધિને વિશેષ લાભ મળ્યો હતો તેને આશ્રયે બીજા પણ જૈન સાહિત્યનું મનન કરવાથી અને શ્રીમદ્ રાજચન્દ્રજીના મુખ્ય શિષ્ય શ્રી લઘુરાજજી મહારાજની પુનિત પ્રેરણાથી આ ગ્રન્થ એવી રીતે લખવામાં આવ્યા છે કે તીર્થ કરપ્રણીત જિનધર્મને કંઈક બોધ દર્શાવાય અને અનેક આચાર્યોના વાકયોને સંગ્રહ કરાય છે જેથી પાઠકગણુ સ્વાધીનતાની કંચ પામીને પિતા અનારૂપ પડદાને ખેલીને પોતાનામાં જ પરમાત્મદેવનાં દર્શન કરી શકે છે
જે ભવ્ય જીવ આ ગ્રન્થને આદિથી અંત સુધી ભણી જઈ પછી આમાં જે ગ્રન્થામાંથી વાકને સંગ્રહ કર્યો છે તે ગ્રન્થનું પઠન કરશે તે પાઠકેને વિશેષ આત્મલાભ થશે આમાં યથાસંભવ જિનવાણીનું રહસ્ય સમજીને જ લખાયું છે, તે પણ કયાંય અજ્ઞાત અને પ્રમાદથી કઈ ભૂલ થઈ હોય તે વિદ્વાનો અને અલ્પશ્રુત જાણુને ક્ષમા કરશે, અને ભૂલને સુધારી લેશે. મારી, ભાવના છે કે આ ગ્રન્થ સર્વજની પઠન કરી આત્મજ્ઞાનને પામી, સુખી થાઓ.
' અમરાવતી અમરાવતી
. ]
' | આશ્વિન સુદી ૮ વીર સં. ૨૪૬૦ કે
તા. ૧૬-૧૦-૧૯૩૪
જૈનધર્મ પ્રેમ બ્રહ્મચારી સીતપ્રસાદે