________________
અઃ
:
હૈંઃ
ત:
આઠ, અષ્ટ
કર્મશત્રુ
હણીને
તારીને
धम्मो मंगलमुक्किट्ठे अहिंसा संजमो तवो । देवा वि तं नमस्संति जस्स धम्मे सया मणो ॥
શ્રી દશવૈકાલિજી સૂત્ર અધ્યયન ૧, ગાથા ૧
વ્યાકરણથી મોક્ષ ?
પાણિની વ્યાકરણકાર ‘અષ્ટાધ્યાયી'માં બતાવે છે કે, જગત કેવી રીતે વિસ્તરે છે અને કેવી રીતે સમેટાય છે એટલે તો, વ્યાકરણને મોક્ષ યા અપવર્ગનું દ્વાર કહે છે.
વર્ણ શું ? અક્ષર. અ, ઇ, ક, ખ વગેરે. જે ક્ષય ન થાય તે અક્ષર. લિપિ બદલાય, ભાષા બદલાય, અક્ષર ન બદલાય. ધ્વનિરૂપે નિત્ય છે. બ્રહ્મા અક્ષમાળા રૂપે આ અક્ષરોને ધારણ કરે છે.
(ધ્વનિ) નાદ જ્યારે નાભિકમળમાંથી ઊઠીને અનાહત ચક્રને અતિક્રમતો થકો કંઠમાં આવીને આહત થાય છે (વાગેછે, અવાજ આવેછે) ત્યારે અક્ષર બની જાય છે. જે પ્રથમ અક્ષર કે ધ્વનિ પ્રાપ્ત થાય છે તે ૐ છે. આદ્ય અક્ષર, સમસ્ત વર્ણોનું મૂળ, વેદાંતી જેને સગુણ બ્રહ્મ કહે છે. આ સગુણ બ્રહ્મથી જગત વિસ્તરે છે, વિસ્તૃત થાય છે. નાભિચક્રમાં નાદરૂપે જે ધ્વનિ સુપ્ત રહેલી છે તે પણ મૈં જ છે પણ તે નિર્ગુણ બ્રહ્મ છે. ઞ જગત્ કેવી રીતે રચે છે ?
Jain Education International
9
કંઠમાંથી અ ને તાળવા સુધી લઇ જતાં રૂ થઇ જશે. રૂ ને શક્તિ માયા કે ચિત્ કલા કહે છે. આ માયા શક્તિનો આશ્રય કરીને સગુણ બ્રહ્મ જગત્ સર્જન કરે છે. હવે મૈં ને પ્રસારણ કરતાં કરતાં હોઠ સુધી લાવીએ તો ૩વિષ્ણુરૂપ બનશે. સંસાર ત્યારે જ બને છે જયારે રૂપ અને રસના માધ્યમ દ્વારા બ્રહ્મ પોતાને પ્રગટ કરે છે. તાળવાથી હોઠ સુધી આપણે સીધા નથી આવી શકતા. વચ્ચે છે મૂર્ધા અને દાંત, ૠ અને ભૃ. ૠ રૂપ છે. ભૃ રસ છે. પણ આપણે રૂપને ગળી જઇએ છીએ ? નહીં. તે રૂપ આપણા મનમાં રસનો સંચાર કરે છે. જે રસનું આસ્વાદન કરીએ છીએ તે રૃ.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી કોનું ઓળખાણ ?
એ જ રીતે સંસાર સમેટવાનો છે.
ઞ રૂ ૩ ગ્> ૬ ૩ વ્ > ૩મ્ અથવા ૐ
ઞ રૂ ૩ થી જે ળ (જગત્) બન્યું હતું તેને મેં માં લય કરી દો એટલે શું થાય? ઓમ્ એ જ ૩, યોગદર્શન જેને પ્રણવ કહે છે.
શ્રી કુંદકુંદાચાર્ય ભગવંત વિરચિત ‘પ્રવચનસાર'માં,
For Private & Personal Use Only
www.jalnelibrary.org