________________
૧૭)
મહામંત્ર
RNAR.
WWW
*
.
*
-
- - -
-
fir,
1 = 1
-
11
| સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ // દાણા // આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે I
|| પરમ ગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ / પ.પૂ.પરમ કૃપાળુદેવ
*
=
1,.
:
-
WWW
KI)
એણે શાં કામ કર્યા છે ! કેવો ‘સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ” મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ! અમે એ મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી પણ વિકલ્પ ઊઠે કે, હજી કેમ કંઇ જણાતું નથી ? આત્મા હોય તો કંઇક દેખાય ને? પછી કૃપાળુદેવને વાત કરતાં જવાબ મળ્યો કે, કંઇ નહીં, જારી રાખો. વિશ્વાસથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા પણ ન રાખવી.
હવે સમજાય છે કે, અહોહો! કેટલો ઉપકાર કર્યો છે ! સંકલ્પ વિકલ્પ મનમાં આવતા રોકી, પુરુષનો બોધ ‘સહજાત્મસ્વરૂપ’ તે પ્રત્યે ભાવ, પરમ ગુરુ (જ્ઞાન-દર્શનચારિત્ર) પ્રત્યે પ્રેમ, ચિત્ત પ્રસન્નતા લાવવા માટે ઉપયોગ દઇ એટલે એક શબ્દનો વચનથી ઉચ્ચાર કરી, મનથી વિચાર કરી, પુગલાનંદી સુખને ભૂલી આત્માનંદી સુખ, તેની લહરીઓ, ખુમારી છૂટે તે આનંદ અનુભવવા માટે પુરુષાર્થ કર્તવ્ય છે. પ.પૂ.પ્રભુશ્રીજી
(
.
| ESIC હકી
| શબ્દો સાચા પરમ ગુરુના મંત્ર રૂપે ગણાયા, આજ્ઞા તેની અચૂક ફળતી, સંત સૌ ત્યાં સમાયા; સ્પર્શ આત્મા સુગુરુવચને, ફેરવે એવી ચાવી, મિથ્યા નિદ્રા ઘટતી ઘટતી, જાગ્રતિ જાય આવી.
મુક્ત થવાની એક જ રીત, આત્માનું અદ્ભુત ગૂંજે સંગીત. ક્ષમાની શરણાઇ બાજે સંગાથ,
ભુલાવે દેહ ને દુનિયાનું ભાન.
પ.પૂ.બ્રહ્મચારીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org