________________
અંતમાં,
ન
卐
卐
T
-
મ
ન
Jain Education International
5
5
ન
છેલ્લે,
દોહરા
ઇચ્છા વર્તે અંતરે, નિશ્ચય દૃઢ સંકલ્પ; મરણ સમાધિ સંપજો, ન રહો કાંઇ કુવિકલ્પ. પરમકૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ.
આપણે એ સુખ-સમાધિ પામીએ એ જ સમીહા.
યમુના ૨ડી'તી સૌ પ્રથમ, શ્રીકૃષ્ણના વિયોગથી, આક્રંદ પ્રગટ્યું'તું બીજું, શ્રી ગાંધીજીના ભોગથી, તે દિન વા૨ી આજીની, ગઇ હૃદયથી હલબલી, પ્યારા કૃપાળુ રાજને આપી રહી શ્રદ્ધાંજલિ. ધ્રૂજી ધરા શતાબ્દી સાલે, નિર્વાણને નિવાપાંજલિ, પ્યારા પ્રભુ કૃપાળુને, આપી રહી સ્મરણાંજલિ.
ન
કાલાતીત કૃપાળુદેવને,
દેહાતીત દેવાધિદેવને,
સમયાતીત સનાતન દેવને,
卐
卐
મ
T
卐
卐
ન
શ્રી રત્નરાજ સ્વામી
For Private & Personal Use Only
ન
生
卐
મ
لے
卐
95
ન
૧૬૯
www.jainelibrary.org