________________
૧૦૯
પત્રાંક ૭૧૮ જે સ્વરૂપ સમજ્યા વિના....
આસો વદ ૧, ગુરુ, વિ.સં.૧૯૫૨
નડિયાદ, તા.૨૨-૧૦-૧૮૯૬
જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
મૂળ રચના ગુજરાતી : કૃપાળુદેવ
यत्स्वरूपमविज्ञाय प्राप्तं दुःखमनन्तकम् । तत्पदं ज्ञापितं येन तस्मै सदगुरवे नमः ।।
संस्कृत પં.બેચરદાસભાઇ દોશી
जो स्वरूप समझे बिना, पायो दुःख अनंत । समझायो तत्पद नपूँ, श्री सद्गुरु भगवंत ।।
हिन्दी પૂ.ભદ્રમુનિ
जिन स्वरूप समझे बिना, पायो दुःख अनंत । उन विज्ञापक पद नD, श्री सद्गुरु भगवंत ।।
हिन्दी શ્રી વીરેન્દ્રપ્રસાદ જૈન
અંગ્રેજી પ.પૂ.બ્રહ્મચારીજી
As real self I never knew, so suffered I eternal pain; I bow to Him, my master true, who preached and broke eternal chain.
Discerning not my inmost self, I suffered grief severe; The guide divine who showed it me prostrating I revere.
અંગ્રેજી Francis Whitely
दुःखे अनंत भोगी, आत्मस्वरूपास जाणिल्याविण मी। समजविले पद ज्याने, तो गुरु भगवंत भक्तिने च नमी ।।
મરાઠી શ્રી પદ્માબાઇ બેડેકર
ৰে স্বৰূপ পা বুঝিয়া পেয়েছি দুঃখ ভান । বুঝাইয়াছেন সেই পদ বন্দন, সদ্গুরু ভগবন্ত ।
બંગાળી પૂ.ભંવરલાલ નાહટા
ಚೇ ಸ್ವರೂಪ ಸಮಜ್ಯಾ ವಿನಾ ? ಜಾಮ್ಮೋ ದುಖ ಅನಂತ | ಸಮಜಾವುಂ ಶ್ರೀ ಪದ ಸಮುಳಿ 1 ಶ್ರೀ ಸದ್ಗುರು ಭಗವಂತ ೩
કન્નડ ડૉ.એ.એન.ઉપાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org