________________
૧૫૯ મીઠાની પૂતળી, પડી દરિયામાં. દરિયાનું ઊંડાણ માપવા. શું થાય ? આખીને આખી ઓગળી ગઈ. બહાર કોણ આવે? સાધક પણ સાધનામાં મન મૂકીને ઓગળી જાય તો સંસાર વિલય થઈ જાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ થઈ જાય છે અને આખરે સિદ્ધાટે પહોંચે છે. પણ શ્રી પુરુષની કૃપાબળે, શ્રી ગુરુના ગમે, પરમકૃપાળુની કૃપાએ.
ઉપાદાનનું નામ લઈ, એ જ તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાન્તિમાં સ્થિત.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, ગાથા ૧૩૬ અંતમાં,
કવ્વાલી-ગઝલ અનંત ભવ તણાં કાપો, કૃપાળુ આજ મુજ કાપો; ભુલાવી સર્વવિકલ્પો, ચરણમાં ચિત્ત સ્થિર સ્થાપો. હે મહા મોહહારી દેવાધિદેવ ! યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો. હે ગુરુરાજ ! તમે જાણો છો સઘળું, છોરુ અમે તો તમારાં....
પદ્મનંદી આલોચના : ૫.પૂ.બ્રહ્મચારીજી
છે શક મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા,8 માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.
એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપક તણી કરીને આરઢતા, અનન્યચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપ જો.
પરમ કૃપાળુદેવ
હિ
Jain Education International
For Private & Personal Use Only
wwwjainelibrary.org