________________
સુખધામ :
સુખને રહેવાનું ઠેકાણું, સ્થાન, આશ્રય તે સુખધામ. સુખ ક્યાં રહે છે ?
દોહરા
અનંત સુખશય્યા વિષે, સ્થિર થયા ગુરુરાજ; અયાચક પદ ઉર ધરી, સુખશય્યા કહું આજ. વળી સિદ્ધાન્તિક વાત પણ કહે સુખશય્યા ચાર, સ્વાનુભવ, સંતોષ ને સંયમ, ધીરજ,
ધાર.
3
સુસંત ચહી :
સુખ ક્યાં છે ? સ્વાનુભવ કરે તો તેમાં છે, સંતોષ દાખવે તો ત્યાં છે, સંયમ રાખે તો તેમાં છે, ધીરજ ધરે તો ત્યાં છે. શ્રી ઠાણાંગ સૂત્ર પણ સાખ પૂરે છે. ગૌતમ બુદ્ધ પણ રાગ-દ્વેષ અને મોહના વિજયને સુખશય્યા કહે છે. (અંગુત્તર નિકાય ૩:૩૪)
આત્મજ્ઞાનની સાત ભૂમિકા
:
Jain Education International
૧
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તો પામ.
પ્રજ્ઞાવબોધ પુષ્પ ૧૩ : પ.પૂ.બ્રહ્મચારીજી
આત્મસાધનાની ભૂમિકામાં, જ્ઞાનમાર્ગની સપ્ત ભૂમિકાઓ, યોગમાર્ગનાં સપ્ત ચક્ર, અને પુરાણકથાઓમાં આવતા સાત લોકનો સમાવેશ થાય છે જે સપ્તધામ કહીએ તો ખોટું નથી. આ સાતમું ધામ તે સુખધામ.
૧.
૨.
૩.
૪.
શુભેચ્છા :
વિચારણા :
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૭
આત્મકલ્યાણની ભાવના-ઇચ્છા થવી.
સદાચારમાં પ્રવૃત્તિ કરવી.
વિષયો પરની આસક્તિ ઓછી થવી.
ચિત્તની શુદ્ધ સાત્ત્વિક ભાવમાં સ્થિરતા રહેવી. સત્ત્વગુણની સ્થાપના થવી.
અંદરના-બહારના પદાર્થની ભાવના ક્ષીણ થવી.
૧૬૧
તનુમાનસી :
સત્ત્વાપત્તિ :
૫.
અસંસક્તિ :
૬.
પદાર્થભાવના :
૭.
તુર્યગા : અંતે સ્વભાવમાં એકનિષ્ઠા પ્રાપ્ત થવી, તુરીયાવસ્થા. આમ, આ મંગલ કાવ્યમાં આત્મજ્ઞાનનો મંગલમય માર્ગ મૂકી દીધો છે.
સંત એટલે ? સત્ન પ્રાપ્ત તે સંત. શાંતિ પમાડે તે સંત. અસ્ એટલે હોવું, થવું. આત્માનું અસ્તિત્વ જેને ભાસ્યું છે તે સંત.
સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. (હાથનોંધ ૧:૧૬) સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. (પત્રાંક ૧૨૮) સંત એટલે સાધુ પુરુષ, મહાત્મા, પરમ હંસ, વૈરાગી, યોગી.
For Private & Personal Use Only
www.jainelibrary.org