________________
સંપદા
૩૩
શકસ્તવની સંપદાના આદિ પદે કહે છે. આ સૂત્રમાં નવ સંપદા છે. તેમાં પહેલું (નમુત્થણું) કર્તાની ક્રિયા પ્રતિપાદક તરીકે જ છે માટે સંપદા તરીકે ગ્રહણ કરેલ નથી. “અરિહં પદથી બે પદ દ્વારા પહેલી ઑતવ્ય સંપદા જણાવી કેમકે અરિહંત ભગવંતે સ્તવવાને ગ્ય છે.
આઈગ” એ ત્રણ અક્ષરના બનેલા પદથી સૂચિત ત્રણ પદવાળી બીજી સંપદા જાણવી. આ સંપદા સ્તતવ્ય સંપદાના જ મુખ્ય સાધારણુ-અસાધારણ ગુણરૂપ હેતુ સંપદા છે. કારણ કે અરિહંત તીર્થની આદિ કરવાના સ્વભાવવાળા, તીર્થંકરરૂપ અને સ્વયંસંબુદ્ધ હોય છે.
પુરિસ” એ ગાથાવયવ વડે સૂચિત પ્રારંભિક પદથી ચાર પદવાળી ત્રીજી સંપદા કહી. આ સ્તંતવ્ય સંપદાના અસાધારણ ગુણરૂપ હેતુ સંપદા કહી. પુરુષોત્તમ જ સિંહ, પુંડરિક અને ગંધહસ્તિના ધર્મોથી (ગુણોથી યુક્ત હોય છે, તેથી તેઓ સ્તતવ્ય બને છે.
“લેગે” એ બે અક્ષર વડે સૂચિત પ્રથમ પદથી પાંચ પદવાળી ચેથી સંપદા કહી. આ સંપદા, સ્તોતવ્ય સંપદાના જ સામાન્યથી સર્વ લેકેને ઉપકાર કરવા સ્વરૂપ ઉપગ સંપદા છે, કારણ કે લકત્તમત્વ, લેકનાથત્વ, લેકહિતત્વ, લેકપ્રદીપત્વ, લેકપ્રદ્યોતકરત્વ–એ પરોપકાર સ્વરૂપ હોય છે.
“અભય” એ ત્રણ અક્ષરથી સૂચિત પ્રથમ પદ વડે પાંચ પદ પ્રમાણની પાંચમી સંપદા છે. આ સંપદા ઉપગ સંપદાની હેતુ સંપદા જાણવી, કારણ કે અભયદાન, ચક્ષુદાન, માર્ગદાન, શરણદાન, બેધિદાન વડે પરાર્થસિદ્ધ થાય છે.
“ધમ્મ” એ બે અક્ષરથી સૂચિત પહેલા પદથી પાંચ પદરૂપ છઠ્ઠી સંપદા છે. આ સંપદા સ્તંતવ્ય સંપદાની જ વિશેષથી ઉપગ સંપદા જાણવી. ધર્મદત્વ, ધર્મદેશકત્વ, ધર્મનાયકત્વ, ધર્મસારથિત્વ, ધર્મવરચાતુરન્તચક્રવર્તીત્વથી તે સ્તોતવ્ય સંપદાને વિશેષપગ થતો હોય છે.
“અપ્પ” એ બે અક્ષર દ્વારા સૂચિત પ્રથમ પદથી બનેલ એવા બે પદ દ્વારા સાતમી સંપદા જાણવી. આ સંપદા સ્તતવ્ય સંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા છે. અપ્રતિહત ઉત્તમ જ્ઞાન દર્શન ધરનારા તેમજ છવાસ્થતા રહિત આત્માઓ જ અરિહંત ભગવાન થાય છે.
જિન” એ બે અક્ષરથી સૂચિત પહેલા પદથી ચાર આલાવાવાળી આઠમી સંપદા