________________
૬૬. ચરણસિત્તરી
૨૬૫
परियट्टिए १० अभिहडु ११ भने १२ मालोहडे १३ य अच्छिज्जे १४ । असि १५ ऽज्झोयरए १६ सोलस पीण्डुग्गमे दोसा ||५६५ ||
૧. આધાક, ૨. ઔદ્દેશિક, ૩. પ્રતિક, ૪. મિશ્રજાત, ૫. સ્થાપના, ૬. પ્રાકૃતિકા, ૭. પ્રાદુ॰કરણ, ૮. ક્રિત, ૯. પ્રાચિત્ય, ૧૦. પરિવર્તિત, ૧૧. અભ્યાર્હત, ૧૨. ભિન્ન, ૧૩. માલાપહૃત, ૧૪. આચ્છેદ્ય, ૧૫. અનિષ્ટ, ૧૬. અધ્યવપૂરક-આ સાલ પિડના ઉદ્દગમ દષા છે.
૧. આધાક :-સાધુના નિમિત્તે ચિત્તનું જે પ્રણિધાન તે આધા. જેમકે મારે અમુક સાધુ માટે ભેાજન વગેરે બનાવવું છે. આધાવડે જે કમ એટલે ભેજન વગેરે પકાવવાની ક્રિયા તે આધામ. તેના યાગથી તે ભેાજન વગેરે પણ આધાકર્મ કહેવાય.
અહીં દોષનું વર્ણન કરવાના પ્રસંગ હોવા છતાં પણુ, જે દોષવાળા આહારની વાત ચાલે છે, તે દોષવાળા આહાર જાણવા. કારણ કે દોષ અને દેોષવાનની અભેદપણે વિવક્ષા થાય છે. એ પ્રમાણે બીજા સ્થળે પણ જાણવું.
સાધુને મનમાં ધારીને જે ભેાજન વગેરે કરાય તે આધામ. એટલે સાધુ નિમિત્ત સચિત્ત દ્રવ્યને અચિત્ત કરવું અને અચિત્ત દ્રવ્યને પકાવવુ' તે.
૨. ઔદ્દેશિક :-ઉદ્દેશ કે લક્ષ્યપૂર્ણાંક જે કરવું, તે ઔદ્દેશિક, એટલે યાવર્થિક વગેરેના પ્રણિધાનપૂર્વક અનેલ, કે તે પ્રણિધાન માટે જે કરાય, તે ઔદ્દેશિક. તે ઔદ્દેશિક-એઘ અને વિભાગ–એમ બે પ્રકારે છે. એઘ એટલે સામાન્ય અને વિભાગ એટલે પૃથક્કરણ. તેની ભાવના આ રીતે છે. જેમકે આપ્યા વગર કશું મળતું નથી માટે અમે પણ કઈ આપીએ-એવી બુદ્ધિથી થાડાક વધારે ચેાખા વગેરે નાખવા દ્વારા જે અશન વગેરે બનાવાય, તે ઔદ્યૌદ્દેશિક અર્થાત્ પેાતાના અને પારકાના વિભાગ કર્યા વગરનું જે મનાવાય, ઔદ્યૌદ્દેશિક
વિવાહ વગેરે પ્રસંગામાં આહાર વધ્યા હોય, તેને દાન આપવા માટે જુદો કરી રાખે, તે વિભાગૌદેશિક વિભાગ એટલે પેાતાની માલિકી હટાવી જુદુ કરવાવડે તેના ઉદ્દેશ રાખવા, તે વિભાગૌદ્દેશિક
(૧) આઘઔદ્દેશિક :-પ્રાયઃ કરી આ પ્રમાણે હોય છે, દુષ્કાળમાં ભૂખના દુઃખને અનુભવેલ હાય, એવા ગૃહસ્થ સુકાળમાં આમ વિચારે કે આપણે ઘણા કષ્ટથી આ દુષ્કાળમાં જીવ્યા છીએ, હવે કઈક અવસર મળેલ છે, એવા આપણી પાસે દરરોજ ચાચકોને સંપૂર્ણ ભાજન દાન કરવાની શક્તિ નથી તેા પણ મારે કેટલાક યાચકોને ભિક્ષા આપવી જોઇએ. આપ્યા વગર આ ભવમાં કે પરભવમાં સ્વર્ગ વગેરેમાં સુખાદિ ભાગવી.
૪