________________
૪૧૪
પ્રવચન સારોદ્ધાર દેમાં પ્રથમ સયોજના ઉપકરણવિષયક, અને ભક્તપાનવિષયક છે. તે બંનેના પણ બાહ્ય અને અત્યંતર-એમ બે ભેદ છે.
સંજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ એ પાંચ ગ્રાસેષણના (ભોજન મંડલીના) દે છે. ગ્રાસ એટલે ભેજન, તેના વિષયક એષણ એટલે શુદ્ધ અશુદ્ધની વિચારણ, તે ગ્રાસેષણ. તેને પાંચ દે છે. તેમાં પાંચ દોષોની અપેક્ષાએ પ્રથમ સંજનાનું સ્વરૂપ કહે છે. ૧ સંયેજના :
સંજના એટલે ભેગું કરવું, એકઠું કરવું. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ઉંચા પ્રકારનું બનાવવા માટે મેળવવું તે સંજના. તે ઉપકરણ વિષયક અને ભક્તપાન વિષયક -એમ બે પ્રકારે છે. અને તે બન્નેના બાહ્ય અને અત્યંતર-એમ બે-બે ભેદ છે.
ઉપકરણ વિષયક બાહ્ય સંજના આ પ્રમાણે છે. કેઈકે સાધુએ કેઈના ઘરેથી સારે ચાલપટ્ટો વગેરે મેળવીને વિભૂષા માટે તે ચલપટ્ટા સાથે શોભે તેવી ચાદર-કપડે માંગી વસ્તિની બહાર જ પહેરે તે બાહ્યઉપકરણસજના.
વસ્તિમાં સ્વચ્છ એલપટ્ટો પહેરી તેના ઉપર શોભા માટે તેને અનુરૂપ સ્વચ્છ કેમળ ચાદર–કપડાં પહેરે તે અત્યંતરઉપકરણસંજના.
ભક્ત પાનસયોજના - ભિક્ષા માટે ફરતા ખીર વગેરે અનુકૂળ દ્રવ્યની સાથે રસની લાલસાથી ખાંડ વગેરેથી સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપાશ્રયની બહાર મેળવે તે બાહ્ય–ભક્ત પાનસંજના
અત્યંતર ભક્ત પાનસંયેજના વસ્તિમાં આવી ભેજન વાપરતી વખતે ખીરમાં ખાંડ વિગેરે મેળવે છે. તે ત્રણ પ્રકારે છે. (૧) પાત્રવિષયક, (૨) કવલવિષયક, (૩) મુખવિષયક
(૧) ભજનના સમયે જે દૂધ વગેરેને ખાંડ વગેરે દ્રવ્ય સાથે રસની લાલસાથી એક જ પાત્રમાં મેળવીને રાખે. જેમ દૂધમાં ખાંડ નાંખે તે પાત્રસંયોજના.
(૨) ખાવા માટે હાથમાં સુંવાળી વગેરેના કેળિયાને ખાંડ વગેરે સાથે મેળવે. એટલે સુંવાળીને ખાંડ વગેરે લગાડે તે કવલ સંજના.
(૩) જ્યારે મોટા માંડા પુડલા વગેરેને મોઢામાં નાખી પછી ઉપર ગોળ વગેરે ખાય. તે મુખસંજના.
આમાં અપવાદ કહે છે. સાધુઓના ઘણું સંઘાટકેને ઘણું ઘી વગેરે મળ્યું હોય તે વાપર્યા પછી પાછળથી ડું વધે, તે વધેલા ઘીને ખપાવવા માટે ખાંડ વગેરેની સાથે સંજન કરવામાં દેષ ન લાગે.
કારણકે વધેલું ઘી વગેરે ખાંડ વગેરે દ્રવ્ય સિવાય બીજા માંડા વગેરે દ્રવ્યની સાથે સાધુઓ ધરાયેલ (તૃપ્ત) હોવાના કારણે ખાઈ ન શકે. ઘી વગેરે પરઠવવું પણ