________________
૫. ગ્રાસેષણા પચક
૪૧૫
ચેગ્ય નથી, કેમકે ઘી વગેરે ચીકાશવાળા પઢાર્થ હાવાથી પરઠવ્યા પછી કીડી વગેરે જીવાના નાશ થવાના સંભવ છે. (ગ્લાન) બિમાર સાધુને સાજા કરવા માટે સચેાજના કરે અથવા ભેાજતની અરૂચીવાળાઓ, ઉત્તમ આહાર વાપરનારા અને સુખી કુટુંબમાંથી આવેલ રાજપુત્ર વગેરે સાધુએના માટે સયાજના વગરના આહારથી હજુ ટેવાયેલા ન હોય, તેવા નૂતન દીક્ષિત, શૈક્ષક વગેરેના માટે ૨સમૃદ્ધિથી પણ સયાજના કલ્પે છે. (૭૩૪)
कुक्कुडिअंडयमेत्ता कत्रला बत्तीस भोयणपमाणे । राणाssसायंतो संगारं करइ सचरितं || ७३५॥
કુકડીના ઈંડા પ્રમાણ બત્રીસ કાળીયા જેટલુ ભેાજનનું પ્રમાણ છે. રાગપૂર્વક ખાવાથી પેાતાના ચારિત્રને અગાર સમાન કરે છે.
૨ પ્રમાણ – • કુકડીના ઈંડા પ્રમાણ બત્રીસ કોળિયા ભેાજનનું પ્રમાણ છે. કુકડીનું પ્રમાણુ એ પ્રકારે છે. દ્રવ્યકુકડી અને ભાવકુકડી. તેમાં સાધુનું શરીર જ કુકડી છે અને તેનું મુખ ઈંડુ છે. માટે ભાજન કરતી વખતે આંખ, ગાલ, હાઠ, ભ્રમર, જરા પણુ વિકૃત ન થાય-એ રીતે કાળિયા મેઢામાં પેસે તેવા કેાળિયા, તે કાળિયાનું પ્રમાણ છે. અથવા કુકડી એટલે મરઘી તેના ઈંડા પ્રમાણ કોળિયાનું પ્રમાણુ.
જેટલા પ્રમાણ આહાર ખાવાથી ન્યૂનતા એટલે ભૂખ પણ ન રહે અને વધારે એટલે પેટ સજજડ ન થઈ જાય, તે રીતે પેટ રહે અને સંતાષ રહે, જ્ઞાન દ્વેશનચારિત્રની વિશિષ્ટ કૃતિ પ્રાપ્ત થાય અને એની વૃદ્ધિ થાય, તેટલા પ્રમાણુના આહાર, તે ભાવકુકડી કહેવાય છે. તેના જ ખત્રીસમા ભાગ તે ઇંડુ. તે ઇંડા પ્રમાણના કાળિયા. તે બત્રીસ કાળિયા પુરુષના, અઠ્ઠાવીસ કેાળિયા સ્ત્રીના અને ચાવીસ કેાળિયા નપુંસકના આહારપ્રમાણ છે.
તદુલવૈચારિકમાં કહ્યું છે કે, “ બત્રીસ કોળિયા પુરુષને, અઠ્ઠાવીસ કાળિયા સ્ત્રીના અને અને નપુંસકના ચાવીસ કેળિયા પ્રમાણુ આહાર છે. અધિક આહાર કરવાથી ન પચે તે રેગ, ઉલ્ટી અને મૃત્યુ થાય છે.
પિંડનિયુક્તિમાં કહ્યુ છે કે, અતિઘણું, અતિ પ્રમાણ ભાજન ખાધા પછી ન પચવાથી રાગ, ઉલ્ટી અને મૃત્યુ થાય છે.
૩ અ`ગાર :
રાગપૂર્વક અન્નની અથવા તેના દાતાની પ્રશંસા કરવા વડે નિર્દોષ પ્રાસુક લેાજન વાપરવાથી પેાતાના ચારિત્રને સાધુ અંગારાવાળુ કરે છે. કેમકે ચરણરૂપી ઈંધણ માટે તે અંગારરૂપ છે.