Book Title: Pravachan Saroddhar Part 01
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 409
________________ ૩૯૦ एकमेण तिन्निवि माणे माया ३ लोहतियगपि । नवरं संजलणाभिहलोहतिभागे इय विसेसो ॥७०४ ॥ संखेयाई किट्टीकयाई खंडाई पसमति कमेणं । पुणरवि चरिमं खंड असंखखंडाई काऊ ||७०५ ॥ તે પછી પુરુષવેદ ત્યારબાદ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ યુગલ અને તે પછી સંજવલન ક્રોધના ઉપશમ કરે છે. આ ક્રમપૂર્વક ત્રણે માન, ત્રણે માયા અને ત્રણે લાભને ઉપશમાવે છે. પરંતુ સંજવલન નામના લેાભના કિટ્ટી વેદનાદ્ધા આદિ ત્રણ ભાગમાં જે વિશેષતા છે તે કહે છે. સંજવલન લાભના કિટ્ટી કરેલા સખ્યાતઃ ખડાના દરેક સમયે ક્રમસર ઉપશમાવે છે. અને છેલ્રા ખ'ડના ફ્રી અસંખ્યાતા ખડા કરીને દરેક સમયે એક એક ઉપશમાવે છે. (૭૦૩-૭૦૫) પ્રવચનસારાદ્ધાર अणुसमयं एक्केकं उवसामइ इह हि सत्तगोवसमे । हो अव तत्तो अनियट्टी होइ नपुमाइ || ७०६॥ पसमंतो जा संखेयलोहखंडाई चरिमखंडस्स । संखाईए खंडे पसमंतो सुहुमराओ सो ॥७०७॥ मोहो मम्मी कयम्मि उवसंतमोहगुणठाणं । सिद्धि संजायइ वीयरायाणं ॥ ७०८ || હવે જે જે પ્રકૃતિના ઉપશમન કરતા આત્મા જે ગુણસ્થાનકે હાય છે તે કહે છે. અહીં શ્રેણી સ્વીકારનાર અનંતાનુબંધી ચાર કષાય અને દન મેાહનીયત્રિક–એમ ઇનસપ્તકના ઉપશમ વખતે જીવ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે હાય છે. તે પછી.. નપુંસકવેદ વગેરે પ્રકૃતિથી લઈ ખાદર લાભના સંખ્યાતા ખ'ડાના ઉપશમ કરે. ત્યાં સુધી અનિવૃત્તિ બાદરરૂપ નવમે ગુણસ્થાનકે હાય છે. તે પછી છેલ્લા સૂક્ષ્મ કિટ્ટીકૃત ખંડના અસંખ્યાતા ખડાને ઉપશમાવે, ત્યારે જીવ સૂક્ષ્મસૌંપરાય ગુણસ્થાનકે હાય છે. આ પ્રમાણે માહનીયના ઉપશમ થવાથી ઉપશાંતમેાહગુણુસ્થાનક થાય છે. અને તે ઉપશાંતમે હગુણસ્થાનક વીતરાગ ભાવથી ન પડનાર માટે સર્વાસિદ્ધ અનુત્તરવિમાનના કારણરૂપ થાય છે. (૭૦૬,-૯૦૮) ૯૧. સ્થ’ડિલભૂમિનું સ્વરૂપઃ अणावायमसंलोए १, परस्साणुवधाय २ । समे ३ अज्झसिरे यावि ४, अचिरकालकमि ५ य ॥७०९॥

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444