________________
૯૧. સ્થ`ડિલભૂમિનું સ્વરૂપ
૩૯૭
મનેાજ્ઞ સાધુએ આવતા હોય તે તે ત્યાં જવાય. સાધ્વીનેા આપાત હોય તે તે સવ થા છેાડવા યેાગ્ય છે. એમ સ્વપક્ષીઆપાતવાનના દોષો કહ્યા.
પરપક્ષી આપાતમાં જે પુરુષપાત સ્થ‘ડિલભૂમિ હાય તા નિયમા ઘણું પાણી અને ચાખ્યુ ( અનાવિલ) પાણી લઇ જવું. કેમકે અતિ થાતુ પાણી હોય કે ગંદુ પાણી હોય કે બિલકુલ પાણીના અભાવમાં ગયેલા હાય, તે તેઓ આ સાધુએ પવિત્ર છે– એમ નિંદા કરે. અથવા અપવિત્ર એવા સાધુઓને કોઇએ અન્ન પાણી વગેરે આપવા નહીં- એમ ગોચરીના નિષેધ કરે, કાઇક નવા જ ધર્મ પામેલ શ્રાવક હાય, તે તેને વિપરિણામ થઈ જાય.
સ્ત્રી કે નપુંસક્તા આપાતમાં પેાતાને (સાધુને) વિષે અથવા બીજા બંનેને વિષે એટલે કે સ્ત્રી અથવા નપુ ંસક વ્યક્તિ ઉપર શંકા આદિ દોષો થાય. સાધુ શંકાના વિષયભૂત થાય (કરાય ). આ સાધુ અહીં કેમ ભટકે છે ? પરની ઉપર એટલે કે સ્ત્રી અથવા નપુંસકમાં શંકા કરે કે આ પાપીએ આ સાધુને ભાગવવા આવ્યા છે, તેમાં એવી શંકા કરે કે આ બંને પરસ્પર મૈથુન સેવવા અહીં આવ્યા લાગે છે.
સ્ત્રી કે નપુંસક આવતા સાધુ પોતાની ઇચ્છાથી કે સ્ત્રી નપુંસકની ઇચ્છાથી કે પરસ્પરની ઈચ્છાથી સ્ત્રી કે નપુંસક સાથે મૈથુન સેવતા હોય, તે વખતે કાઇક ગૃહસ્થ જોઈ જાય અને સાધુને પકડી રાજદરબારે લઈ જાય તો શાસનની અપભ્રાજના વગેરે થાય. મદોન્મત્ત તિય "ચા આવતા હોય, તે શીંગડા મારવા વગેરે દ્વેષા થાય છે. નિંદનીય તિય ચ સ્ત્રી, નપુંસક આવતા હોય, તા લેાકાને મૈથુનની શંકા થાય. અને કયારેક સાધુ પાતે પણ એનુ` સેવન કરનારા થાય.
આપાતના દોષો કહ્યા એ પ્રમાણે સંલાકમાં પશુ તિય ચાને છેડી મનુષ્ચામાં તણવા. તિય ‘ચના જોવા (સલેાક) થી ઉપરોક્ત દાષામાંથી કાઈ દ્વેષ થતા નથી.
મનુષ્યેામાં સ્રી, પુરુષ કે નપુંસકાને જોવાથી જે આપાતમાં દોષો ક્યા છે, તેજ રાષા સંલાકમાં જાણવા. કદાચ આત્મ, પર અને ઉભયથી ઉત્પન્ન થયેલ મૈથુનના દ્રાષ ન થાય, છતાં પણ આ દાષાની સંભાવના રહે છે. જેમકે કાઇક કહે છે કે જે દિશામાં અમારા સ્ત્રી વર્ગ શૌચ માટે જાય છે. તે જ દિશામાં આ સાધુએ પણ જાય છે. માટે નક્કી અમારી કોઈ પણ સ્ત્રીને ઈચ્છતા અથવા સ "કેત આપેલી સ્ત્રીની નજર પડે ત્યાં ઉભા રહે છે. તથા નપુંસક કે સ્ત્રી વાયુના કારણે કે સ્વાભાવિક વિકૃત લિંગ જોઇને મૈથુનની ઈચ્છાથી તે સાધુને ઉપસર્ગ કરે. તેથી ત્રણેના સલોક છોડી દે.
આ પ્રમાણે છેલ્લા ભાંગામાં આપાતસલાક બંનેના દોષા, ત્રીજા ભાંગામાં આપાત્તના દોષા, ખીજા ભાંગાના સંલાકના દાષા થાય, અને પહેલા ભાંગાવાળી સ્થ‘ડિલ - ભૂમિમાં આપાત કે સંલાક દષા થતા નથી માટે તેમાં સ્થ ંડિલ જવું જોઇએ. કહ્યું છે કે,