________________
૩૯૮
પ્રવચનસારાદ્ધાર
ત્રીજા ભાંગામાં આપાત દ્વેષ છે. બીજા ભાંગામાં સ`લેાકજન્ય દોષ છે. પહેલા. ભાંગામાં આપાત કે સ લેાકજન્ય દોષ નથી માટે કહેલ વિધિપૂર્વક તેમાં સ્થ‘ડિલ જવું. ૨. ઉપઘાત :-જે સ્થ‘ડિલભૂમિ ઉડ્ડાહ ( શાસનહીલના ) વગેરેના કારણ રૂપે હાય તે ઔપઘાતિકસ્થ ડિલભૂમિ. તે (૧) આત્માપઘાતિક, (૨) પ્રવચનઔપઘાતિક, (૩) સંયઔાપઘાતિક—એમ ત્રણ પ્રકારે છે.
૧. આત્મૌપઘાતિક -બગીચા વગેરે જેમાં સ્થાડિલ-શૌચ વગેરે કરતા જુએ તો તેના માલિક સાધુને મારે-ફૂટે,
૨. પ્રવચનઔપઘાતિક :-પુરીસ સ્થાન એટલે વિષ્ટાવાળી જગ્યા. તે અશુચિમય હાવાથી નિંદનીય છે. લેાકેામાં શાસનની નિંદા થાય કે આ સાધુએ આવાં ગંદા સ્થાને જાય છે.
૩. સયઔષદ્યાતિક :–અંગારા વગેરે ખાળવાનુ સ્થાન. ત્યાં સ્થ`ડિલ કરતા અગ્નિકાયના જીવાની વિરાધના થાય છે. કેમકે અગ્નિ સળગાવનારા ખીજી જીવાકુલ ભૂમિમાં અગ્નિ સળગાવવું વગેરે કરે અથવા દેવતા વગેરે નાંખે. આવી અસ્થ ́ડિલ જીવાકુલ ભૂમિમાં શૌચ કરે, તો તે પણ સયમેપઘાતિ થાય છે.
આવા દોષ થતા હોવાથી અનૌપઘાતિક સ્થ‘ડિલભૂમિમાં શૌચાદિ ક્રિયા કરવી. એ પ્રમાણે ખીજા સ્થાનમાં પણ વિચારવું.
૩. સમભૂમિ :-ખાડા, ટેકરા વગરની સમભૂમિમાં શૌચ કરવા, વિષમભૂમિમાં શૌચાદિ કરવાથી પડવા વગેરેના કારણે આત્મવિરાધના થાય. વિષમભૂમિના કારણે સ્થ’ડિલ-માત્રુ ( પેશાબ )ના રેલા ચાલવાના કારણે છકાય જીવાની વિરાધના થવાથી સચમ વિરાધના થાય.
૪, અશુષિરઃ- જે ભૂમિ ઘાસ વગેરેથી ઢંકાયેલ ન હોય, તે અષિર, ઘાસ વગેરેથી ઢંકાયેલ શુષિર (પાલી) ભૂમિમાં શૌચ વગેરે પરઠવવાનાં કારણે વીંછી, ઉંદર, સાપ વગેરે કરડવાથી આત્મવિરાધના થાય છે અને સ્થંડિલ માત્રુ દર વગેરેમાં જવાના કારણે, ત્રસવા તથા પૃથ્વીકાય વગેરે સ્થાવરજીવાની વિરાધના થવાના કારણે સંયમ વિરાધના થાય છે.
૫. અચિરકાલકૃત:-થાડા સમય પહેલાં જ અચિત્ત થયેલ તે અચિરકાલકૃત. જે સ્થ`ડિલભૂમિ જે ઋતુમાં અગ્નિ સળગાવવા વગેરે કારણેા દ્વારા અચિત્ત કરેલ હાય, તે ઋતુમાં તે સ્થ`ડિલભૂમિ અચિરકાલમૃત કહેવાય. જેમકે, હેમંતઋતુમાં અચિત્ત કરેલ ભૂમિ હેમંત ઋતુમાં જ અચિરકાલકૃત કહેવાય. પરંતુ હેમંતઋતુ વીતી ગયા પછી તે ભૂમિ ચિરકાલકૃત કહેવાય. કેમકે તે ભૂમિ તે સમય પછી સચિત્ત થવાથી કે મિશ્ર થવાથી અસ્થ‘ડિલભૂમિ થાય છે. જ્યાં આગળ એક વર્ષાકાળ સુધી ગાયના ટોળા, પશુના ધણ