________________
૪૦૪
સમવાયાંગની ટીકામાં પદોનું પ્રમાણ ખીજી રીતે પણ જોવામાં આવે છે. पढमं आयारंग अट्ठारस पयसहस्सपरिमाणं ।
एवं सेसंगाणि वि दुगुणादु गुण पमाणाई ||७१८ ||
પ્રવચનસારાદ્ધાર
પ્રશ્ન:-પૂર્વ શબ્દના અર્થ શું થાય છે?
ઉત્તરઃ –તીથંકરા તીની સ્થાપના વખતે સૌ પ્રથમ ગણધરોને સર્વ સૂત્રના આધારરૂપ પૂર્વમાં રહેલા સૂત્રા જણાવે છે. તેથી પૂર્વા કહેવાય છે. પણ ગણધરો શ્રુત રચના કરતી વખતે આચારાંગ વગેરેના ક્રમપૂર્વક રચીને એને સ્થાપે છે, મતાંતર અરિહંતાએ પહેલા કહેલા પૂર્વગત સૂત્રાને ગણધરો શ્રુતરૂપ પ્રથમ રચે છે અને પછી આચારાંગ વગેરે રચે છે.
સિઆચારો
ઉત્તર :-આચારાંગનિયુ ક્તિમાં જે આચારાંગ પ્રથમ જણાવ્યું છે, તે સ્થાપના એટલે શ્રુતની ગાઠવણીને આશ્રયિને જાણવું. પણ રચના આશ્રય નહીં. અહીં આગળ અક્ષરરચના આશ્રયિને પૂર્વાને પ્રથમ કહ્યા છે.
પદ્મ સંખ્યાના પ્રસંગને પામી આચારાંગ વગેરે અંગેના પદોની સંખ્યા કહે છે. ૧. પહેલું આચારાંગ ૧૮૦૦૦ પદ્મ પ્રમાણ છે. એ પછીના સુયગડાંગ વગેરે અંગાનુ પ્રમાણ એકબીજાથી ડબલ ડબલ જાણુવું. તે આ પ્રમાણે
પ્રશ્ન :-તમે આ પ્રમાણે કહે છે! પણ આચારાંગનિયુક્તિમાં (બધામાં આચારાંગ પ્રથમ છે) એ ગાથા કહી છે. તેનું શું કરશે ?
૧. આચારાંગ ૧૮,૦૦ પ૪, ૨. સૂયગડાંગ ૩૬,૦૦૦ પ૪, ૩. ઠાણાંગ ૭૨,૦૦૦ પુ, ૪. સમવાયાંગ ૧,૪૪૦૦૦ પઢ, પ. ભગવતિસૂત્ર ૨,૮૮૦૦૦, ૬. જ્ઞાતાધર્મ ૫,૭૬૦૦૦, ૭. ઉપાસકદેશાંગ ૧૧,૫૨૦૦૦,૮. અંતકૃતદશાંગ-૨૩,૦૪૦૦૦,૯.અનુત્તર પપાતિક ૪૬,૦૮૦૦૦ ૧૦. પ્રશ્નવ્યાકરણ ૯૨,૧૬૦૦૦, ૧૧. વિપાકસૂત્ર-૧,૮૪,૩૨,૦૦૦ પદ પ્રમાણ છે.
પ્રશ્ન :- પૂર્વાચાર્યાએ પૂર્વની વ્યુત્પત્તિ આ પ્રમાણે કરેલ છે, ‘પૂર્વ’ કરળાત્ પૂર્વાળિઃ આથી નક્કી થાય છે કે ગણધર ભગવંતાએ ક્રમાનુસારે પ્રથમ પૂર્વ રચ્યા છે. અને પૂર્વામાં સમસ્ત શ્રુતજ્ઞાનના સમાવેશ થઇ જાય છે. એવા કાઇ વિષય કે વસ્તુ નથી કે જે પૂર્ણાંમાં ન કહી હેય. તે પછી બીજા અંગો કે અંગબાહ્ય શ્રુત રચવાની શી જરૂર છે ? ઉત્તર ઃ- આ જગતમાં જીવા વિવિધ પ્રકારના છે. તેમાં જે અલ્પ બુદ્ધિવાળા જીવા હાય, તે અતિ ગભીર એવા પૂર્વના અભ્યાસ કરવા સમ થતા નથી. તથા સ્ત્રીઓને એમના તુચ્છવ વગેરે દોષ-બહુલતાના કારણે પૂર્વના અભ્યાસના અધિકાર નથી. કહ્યું છે કે
તુચ્છ, ગારવયુક્ત, ચંચલ ઈન્દ્રિયવાળી અને ધૃતિમાં સ્ત્રીને અતિશયવંત અધ્યયના અને ભૂતવાદ એટલે પૂર્વના
પણ દુલ હોવાથી અભ્યાસ હાતા નથી.