________________
૩૪૨
પ્રવચનસારાદ્વાર
૧. અહાસ્ય એટલે મશ્કરીના ત્યાગપૂર્વક સાચી વાણી મેલે, કેમકે મશ્કરીમાં જુઠ્ઠું પણ ખેલાયુ.
૨. સમ્યગ જ્ઞાનપૂર્વક વિચારીને મેલે. કેમકે વિચાર્યા વગર કયારેક જુઠ્ઠું પણ આલે. તેથી પેાતાને વેર, પીડા, જીવહિંસા વગેરે પણ થાય.
૩. ક્રોધ, લાભ અને ભયથી અસત્યના ત્યાગ કરે એટલે મેાક્ષના ઈચ્છુિક મુનિ હ...મેશા મૃષાવાદને છેડે.
ક્રોધાધીન થઈને ખેાલનાર સ્વ-પર નિરપેક્ષપણે જે કઈ બેલે તેમાં જુઠ પણ ખેલાય આથી ક્રાધના ત્યાગ કરવા જોઇએ. તે જ કલ્યાણકારી છે. તે ત્રીજી ભાવના.
૪. લાભયુક્ત મનવાળા અતિ પટ્ટાથ મેળવવાની ઈચ્છાથી ખેાટી સાક્ષી વગેરે વડે જુઠ્ઠું ખેાલનાર થાય. આથી સત્યવ્રતને પાળનારે લેાભનું પચ્ચક્ખાણુ કરવું જોઇએ.
૫. ભયથી દુ:ખી થયેલ પેાતાના પ્રાણની રક્ષાની ઈચ્છાથી સત્યવ્રતને છેડી દે તેથી પેાતાના આત્માને નિ યતાથી વસિત કરે. આ પ્રમાણે પાંચમી. ભાવના છે. (૬૩૭) ત્રીજા મહાવ્રતની ભાવના :–
सयमेव उ उग्गहजायगे ११ घडे, मइमं निसम्मा १२ सह भिक्खु उग्गहं १३ । अन्नविय भुजीय पाणभोयणं १४, जाइत्ता साहम्मियाण उग्गहं १५ ॥ ६३८ ||
૧. સાધુ પાતે જાતે જ માલિક પાસે, ભગવાનની આજ્ઞા પ્રમાણે, દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અને સાધર્મિકના પ્રકારથી યુક્ત અવગ્રહની માલિક પાસે રજા માંગે. બીજા દ્વારા માંગવામાં કે માલિક ન હોય તેની પાસે માંગવામાં પરસ્પર વિરોધ થવાના કારણે કે અકાલે ધાડ વગેરે પડવાથી અદ્યત્ત પરિભાગ વગેરે દોષોની સ'ભાવના છે.
૨. ઝઘડા થવાથી અનુજ્ઞા મળેલ અવગ્રહમાં ઘાસ વગેરે લેવા માટે બુદ્ધિમાન સાધુ અવગ્રહ આપનારનું ઘાસ વગેરે માટેની રજાનું વચન સાંભળ્યા પછી તે વસ્તુ લેવા પ્રવતે. નહીં ત। સ્વામિઅવ્રુત્ત થાય.
૩. સાધુ હંમેશા સ્પષ્ટ મર્યાદાપૂર્વક અવગ્રહ યાચે. (માંગે) એના ભાવાથ આ રીતે છે. એકવાર રજા આપી હાવા છતાં પણ વાર વાર અવગ્રહની યાચના કરવી. એટલે પહેલા મળેલ અવગ્રહમાં ગ્લાન વગેરે અવસ્થામાં સ્થંડિલ–માતરુ કરવા માટે, પાત્ર, હાથ-પગ ધોવા માટેના સ્થાન વગેરે દાતાના ચિત્તની પ્રસન્નતા ખાતર માંગવા,
(૪) ગુરુ કે ખીજાની રજાપૂર્વક લેાજન પાણી વાપરે. એના અર્થ આ પ્રમાણે છે, કે સૂત્રેાક્ત વિધિ પૂર્ણાંક જે પ્રારુક એષણીય આહાર લાવીને આલોચનાપૂર્વક ગુરુને જણાવી, ગુરુની રજાપૂર્વક માંડલીમાં કે એકલા વાપરે. ઉપલક્ષણથી ખીજી પણ જે કંઈ