________________
૬૬. ચરણસિત્તરી
૨૭૫
ઉત્તર :-અહીં લાક રૂઢિથી ઉચ્ચપ્રદેશ વાચક માળ શબ્દ ન લેવા. પરંતુ સૈદ્ધાંતિક ભાષામાં માળ શબ્દથી ભૂમિગૃહ .વગેરે પણ લેવાય છે.
માલાપહતમાં બીજા પણ નીચે મુજબ દોષા લાગે છે. માંચડા, માંચી, ઉખા વગેરે પર ચડી પગની પાની ઊંચી કરી લટકતા સિકા વગેરેમાંથી લાડુ વગેરે લેતા કોઇક રીતે માંચા વગેરે ખસી જતા દાતાર ખાઈ પડી જાય તો નીચે રહેલ કીડી વગેરે અને પૃથ્વીકાય વગેરેની વિરાધના થાય અને ખાઈના હાથ વગેરે ભાંગે. જો વિષમ રીતે પડ્યા હાય અને કોઈક અસ્થાન (મ) ભાગમાં વાગે તે જીવ પણ જાય. શાસનની અપભ્રાજના થાય કે ‘સાધુ માટે ભિક્ષા લેતા મરી ગઇટ માટે આ સાધુએ કલ્યાણકારી નથી. દાત્રીનું આ પ્રમાણે અનથ થાય છે. એ પણ જાણતા નથી. લાકમાં મૂખ પણાને પ્રવાદ થાય' વગેરે અપભ્રાજના થાય માટે સાધુએ માલપત ન લેવું.
જે દાદર વગેરેના પગથીયા વગેરેથી સુખે ઉતરચડ થતી હાય તેના પર ચડી આપે તેા માલપદ્ભુત ન થાય.
સાધુ પણ એષણા શુદ્ધિ નિમિત્તે દાદર વડે મકાન ઉપર ચડે. અપવાદમાર્ગે સાધુ જમીન પર રહ્યા હાય અને ઉપરથી લાવી આપે, તે પણ ગ્રહણ કરે,
૧૪. આચ્છેદ્ય :-સાધુના દાન માટે નાકર કે પુત્ર વગેરેની ઈચ્છા વગર તેની પાસેથી ઝુંટવી લેવું, તે આછેદ્ય. તે ત્રણ પ્રકારે, સ્વામિવિષયક, પ્રભુવિષયક અને ચારવિષયક, ગામ વગેરેના નાયક તે સ્વામિ. પેાતાના ઘરના જ નાયક તે પ્રભુ સ્તન એટલે ચાર. ૧. ગામ વગેરેના મુખી, સાધુઓને જોઈ ભદ્રિકપણાથી કજીયા કરીને કે કજીયેા કર્યા વગર બળાત્કારે સાધુ નિમિત્તે કુટુંબીએ પાસેથી અશનાદિ ચૂંટવીને સાધુને જે આપે, તે સ્વામિવિષયક આચ્છેદ્ય.
૨. ગાળદીક(ગાવાળ), નાકર, પુત્ર, પુત્રી,વહુ, સ્ત્રી વગેરેનું દૂધ વગેરે અશનાદિ, એમની પાસેથી એમની ઇચ્છા વગર ગૃહનાયક, ઝુંટવીને સાધુને આપે તે તે પ્રભુવિષયક આચ્છેદ્ય.
૩. કેટલાક ચારા સાધુ તરફ્ ભક્તિવાળા હોય છે. તેથી તેએ રસ્તે આવતા કાઈક વખત સાથે સાથે આવેલા અને ભાજન માટે સાના માણસામાં ગાચરી ફરવા છતાં પણ પૂરી ભિક્ષા ન મળેલ, એવા સાધુઓને જોઇ, તેમના માટે પેાતાના કે સાના માણુસા પાસેથી બળાત્કારે ઝૂંટવી ભાથુ વગેરે આપે, તે સ્ટેનવિષયક આચ્છેદ્ય.
આ ત્રણે પ્રકારનુ` આચ્છેદ્ય સાધુઓને ખપે નહીં. કારણ કે અપ્રીતિ, કલહ, આપઘાત, અંતરાય દ્વેષ વગેરે અનેક દોષોને સંભવ છે. ફક્ત સ્તેનાછેદ્યમાં આટલી વિશેષતા છે કે જેમનું ભાજન વગેરે ઝૂંટવીને ચારા સાધુને આપતા હાય, ચારા દ્વારા આપતી વખતે તે જ સાથિંકા જે આ પ્રમાણે આલે કે ચારા અમારું જરૂર લેવાના છે. તો પછી ચારો જો તમને અપાવે તો અમને મેાટા સતાષ છે' આ પ્રમાણે સાના માણસાની રજા