________________
૬૬. ચરણસિત્તરી
સાધુઓને સકામનેજ રા અને બીજા જીવાને અકામનિર્જરા થાય. કેરીના પાકની જેમ કર્મોના વિપાક સ્વાભાવિક અને પ્રયત્નથી થાય છે. અમારા કર્મીના ક્ષય થાએ એવા આશયવાળા સજજના ( સ`તા ) તપસ્યા વગેરે કરતા સકામનિજ રા કરે છે.
૩૦૭
સજ્ઞાન રહિત એકેન્દ્રિય વગેરે જીવાને ઠંડી, ગરમી, વરસાદ, આગ, છેદન, ભેદન, વગેરે વડે હમેશાં કષ્ટ ભાગવતા-જે કર્મોના નાશ થાય છે—તેને જ્ઞાનીઓએ અકામનિર્જરા કહી છે.
જે કારણથી તપ વગેરે વડે વૃદ્ધિ પામતી નિર્જરા મમત્વ, કમ અને સ ંસારને હણે છે, તેથી નિરાભાવના ભાવવી જોઇએ.
૧૦. લાકસ્વભાવભાવના :- વૈશાખસંસ્થાન એટલે કમર પર બે હાથ રાખી, એ પગ પહેાળા કરી, ઉભા રહેલ મનુષ્ય જેવી આકૃતિ તે. લેાક, ઊત્પત્તિ, સ્થિતિ, વ્યય સ્વરૂપ દ્રવ્યેાથી ભરેલ છે. તે લેાક ઉષ્ણ, અધા અને તિતિ એમ ત્રણ પ્રકારે જિનેશ્વરાએ કહ્યો છે.
મેરૂપર્વતના મધ્યમાં આઠ રૂચક પ્રદેશથી ઉપર નીચે નવસો નવસે ચેાજનકુલ અઢારસા સેાજન પ્રમાણુ તિર્થ્યલાક વિવિધ પ્રકારના પદાર્થોથી ભરેલા છે. તિર્થ્યલેાકના ઉપર સાત રજજુ પ્રમાણ ઉ લેાક અધેાલાક કહ્યો છે.
અને એટલા જ પ્રમાણવાળા
રત્નપ્રભા વગેરે અંધકારમય સાત નારક પૃથ્વીએ ઘનાષિ, ઘનવાત અને તનવાતથી વીંટળાયેલી છે. ત્યાં નારક ભૂખ, તરસ, વધ, આઘાત, છેઠ ભેદ, વગેરે દુઃખાને સતત ભાગવે છે.
પહેલી પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦ યાજન છે. તેમાંથી ઉપર નીચે એક-એક હજાર છેાડી બાકીના યાનેામાં ભવનપતિદેવાના ભવના છે. તે ભવનપતિ, અસુરકુમાર, નાગકુમાર, હિતકુનાર, સુપ કુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર, અબ્ધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર-એમ દશ પ્રકારે છે.
તેના ભવન ઉત્તર દક્ષિણદિશામાં છે.
તેમાં અસુરકુમારોમાં દક્ષિણ દિશાના અસુરકુમારનિકાયનાં સ્વામી ચમરે છે અને ઉત્તર દિશાના ખલીંદ્ર છે.
એ પ્રમાણે નાગકુમાર વગેરે નવ નિકાયના બન્ને દિશાનાં ઇન્દ્રોના નામે આ પ્રમાણે છે. (૨) ધરણેન્દ્ર, ભૂતાનંદ (૩) હિર, હિરસહ (૪) વેણુદેવ, વેદાલી (૫) અગ્નિશિખ, અગ્નિમાનવ (૬) વેલ'ખ, પ્રભજન (૭) સુઘોષ, મહાધેાષ (૮) જલકાંત, જલપ્રભુ (૯) પૂર્ણ, વિશિષ્ટક (૧૦) અમિત, મિતવાહન છે.