________________
૩૦૦
પ્રવચનસારોદ્ધાર ૧. દોષથી દુષ્ટ થયેલ ભજન બીજા નિર્દોષ ભેજન સાથે હોય અને તેમાંથી દેષિત જેટલો આહાર હય, તેટલે આહાર કાઢી નાખ્યા પછી બીજો આહાર ખપે, તે દે વિશેષિકેટિના કહેવાય.
૨. જે દોષમાં દેષિત આહાર કાઢ્યા પછી પણ નિર્દોષ આહાર ન ખપે-એવા દોષ અવિશાધિકેટિના છે. ૧. અવિશેાધિકેટિના દોષ?
कम्मुद्देसियचरिमे तिय पूइयमीसचरिमपाहुडिया । अज्झोयर अविसोही विसोहिकोडी भवे सेसा ॥५७०॥
આધાકમ, દેશિકના છેલ્લા ત્રણ ભેદ, પૂતિકામ, મિશ્રજાત, છેલ્લી બાદર પ્રાતિકા અને અધ્યવપૂરક-આ દેશે અવિશેાધિકેટિના છે. બાકીના બધા વિશેાધિકાટિના છે.
કર્મ એટલે ભેદે સહિત આધકર્મ, શિકમાં–વિભાગીદેશિકના છેલ્લા ત્રણ ભેદ, ભજન-પાણીરૂપ પૂતિષ, પાખંડીગૃહિમિશ્ર અને સાધુહિમિશ્રરૂપ મિશ્રજાત, છેલ્લી એટલે બાદર પ્રાતિકા, અધ્યવપૂરના છેલ્લા બે સ્વગૃહિ પાખંડી મિશ્ર અને સ્વગૃહી સાધુમિશ્ર બે ભેદ લેવા. આ ઉતમના દોષ અવિશોધિકેટિના છે.
આ અવિશેધિકટીના દેષવાળા સુકા, સથુ વગેરે કે છાશના છાંટાને લેપ વગેરે ઉડવાથી અથવા એલપકારી વાલ, ચણું વગેરેથી અડેલા છાંટાથી સ્પર્શાયેલા શુદ્ધ આહારને પણ કાઢી નાંખ્યા બાદ ત્રણ કલ્પ એટલે ત્રણ વખત પાત્ર ધોયા વગર જે શુદ્ધ આહાર પાછો લીધો હોય, તે પૂતિ જાણવું. ૨. વિશેધિકેટિના દોષે -
શિકના નવ ભેદે અને વિભાગીદેશિક, ઉપકરણ પૂતિકર્મ, મિશ્રને પહેલો ભેદ, સ્થાપના, સૂકમપ્રાતિકા, પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉદ્દભિન્ન માલાપહત, આવ, અનિષ્ટ, અથવપૂરકને પહેલે ભેદ–આ ભેદ વિશેધિકેટિના છે.
જેમાંથી અશુદ્ધ ભજન કાઢી લીધા પછી બાકીને આહાર વિશુદ્ધ રહે, તે વિશે ધિકેટિ અથવા પાત્રાને ત્રણ વાર જોયા વગર પણ જેમાં છોડ્યા પછી ખપે તે વિશેષિકેટિ.
કહ્યું છે કે શિકમાં નવ, ઉપકરણ પૂતિ, યાવર્થિક મિશ્રજાત, અથવપૂરકને પહેલે ભેદ, પરાવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસણ, પાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, સૂફમપ્રાભૂતિકા, બે પ્રકારનું સ્થાપના પિડ-આ બધા દેશે વિશધિકેટિના જાણવા.
ગોચરી માટે ફરતા પહેલા શુદ્ધ આહાર લીધે પછી અનુપગ વગેરે કારણથી તેમાં વિશેષિકેટિવાળા દેજવાળે આહાર લીધે. તેને પાછળથી ખ્યાલ આવે કે આ