________________
૬૬. ચરણસિત્તરી
૨૭૧
૧૦. પરિવર્તિતઃ–સાધુના નિમિત્તે જે પરાવર્તન એટલે અદલાબદલી કરવી તે. તેના લૌકિક અને લેાકેાત્તર-એમ બે પ્રકાર છે. તે બંને પ્રકારના પણ બે-બે પ્રકાર છે. ૧. તદ્રવ્યવિષયક, ૨. અન્યદ્રવ્યવિષયક.
તેમાં તદ્રવ્ય વિષયક આ રીતે છે. જેમ કુથિત એટલે બગડેલુ ઘી આપીને સાધુ માટે સુગંધી થી લે વગેરે.
અન્યવિષયકમાં કાદરા, ક્રૂર વગેરે આપીને શાલ, ભાત વગેરે લે. આ લૌકિક છે. લેાકેાત્તરમાં સાધુનેસાધુની સાથે વસ્રાદિ પરાવર્તનનુ' સ્વરૂપ પણ બે પ્રકારે જાણી લેવું. આમાં જે દોષા છે તે આગળ પ્રમાણે જાણવા.
૧૧. અભ્યાÊતઃ-ગૃહસ્થે સાધુના નિમિત્તે ખીજા સ્થાનેથી લાવેલ આહાર વગેરે તે અભ્યાહત. તે એ પ્રકારે છે. આચીણુ અને અનાચીણુ.
(૧) અનાચી પ્રચ્છન્ત, (૨) અનાચી પ્રકટ-એમ એ પ્રકારે છે.
૧. જેમાં સાધુને અભ્યાહતરૂપે બિલકુલ ખખર ન હોય તે પ્રચ્છન્ન.
૨. જેમાં સાધુને ખબર હાય, તે પ્રગટ.
તે બન્ને પણ સ્વગામવિષયક અને પરગામવિષયક એમ બે પ્રકારે છે. જે ગામમાં સાધુ રહ્યા હાય, તે સ્વગામ અને બાકીના પરગામ, પ્રચ્છન્નવગામવિષયકઅભ્યાદ્ભુત ઉપર દૃષ્ટાંત :
ફાઇક ભક્તિવાળી શ્રાવિકા સાધુને લાભ લેવા માટે સાધુને અભ્યાહ્તદોષની શંકા ન આવે એટલા માટે લહાણીના બહાને લાડુ વગેરે લઇ, સાધુ આગળ એમ કહે કે, હે ભગવંત! હું મારા ભાઇના ઘરે જમણમાં ગઈ હતી, ત્યાંથી મને આ બધું આપ્યું છે. અથવા હું મારા સગાને ત્યાં આ લહાણી મારા ઘરેથી આપવા ગઈ હતી, પણ કાઇક રીસના કારણે તે એમને ન લીધી, તે લઈ પાછી જતી હતી. વચ્ચે ઉપાશ્રય આવ્યે એટલે વંદન કરવા આવી છું. જો આપને ખપે એવુ' હાય, તો લાભ આપેા. તે વખતે જે આપે તે પ્રચ્છન્ન સ્વગામવિષયક અભ્યાહત છે. પ્રચ્છન્નપરગામવિષયકઅભ્યાદ્ભુત ઉપર દૃષ્ટાંતઃ
કાઇક ગામમાં ઘણા શ્રાવકે હાય અને તે બધા પરસ્પર કુટુંબી હાય, હવે કોઇક વખતે તેમને ત્યાં વિવાહ થયા. તે વિવાહ પૂરા થયા ત્યારે ઘણા લાડવા વગેરે વધ્યા. ત્યારે એમને વિચાયુ` કે જો આ સાધુને વહેારાવીએ તે આપણને માટું પુણ્ય થાય. કેટલાક સાધુએ નજીકમાં છે, કેટલાક દૂર છે. વચ્ચે નદી છે માટે અકાયની વિરાધનાના ભયથી આવશે નહીં અને આવેલા સાધુ પણ ઘણા લાડુ વગેરે જોઇને શુદ્ધ છે—એમ કહેવા છતાં પણ આધાકર્મની શંકાથી લેશે નહીં. તેથી જે ગામમાં સાધુએ છે, ત્યાં છુપી રીતે લઈ જઈએ, એમ વિચારી ત્યાં લઈ ગયા. પછી ઘણાએ વિચાર્યું કે જો સાધુને બોલાવીને આપીશું, તે તે અશુદ્ધની શંકા કરીને લેશે નહીં. માટે બ્રાહ્મણુ વગેરેને પણ થાડુ' થાડુ'