________________
૬૧. સ્થવિરકલ્પીમુનિએના ઉપકરણની સંખ્યા
કપડાનુ પ્રયેાજનઃ–
૨૩૩
तणगहणानलसेवानिवारणा धम्मसुकझाणट्ठा ।
दि कप्परगहण गिलाणमरणट्टया चेव ।। ५१७ ।। તૃણ ગ્રહણ અને અગ્નિ સેવનના નિવારણ માટે, ધ, જીલ ધ્યાન માટે ગ્લાન, અને મૃતકમાટે કૅપગ્રહણ કર્યું છે.
હવે કલ્પ એટલે કપડાનુ પ્રયાજન કહે છે. ડાંગર, લાલ વગેરે ઘાસનુ ગ્રહણ અને અગ્નિ સેવનના નિવારણ માટે ૫ગ્રહણ છે. જો કલ્પ ન હેાય, તેા ગાઢ ઠંડી વગેરેમાં ઘાસ, અગ્નિનું સેવન જરૂર કરવું પડે, તે કરવામાં જીવના વધ છે તથા ધર્મ, શુધ્યાન માટે પણ પગ્રહણની અનુજ્ઞા તીથંકરાએ આપી છે. કેમકે ઠંડી વગેરેના ઉપદ્રવમાં વસ્ત્ર પહેરેલ હોય, તેા આત્મા સુખપૂર્વક ધમ શુક્લધ્યાન યાવી શકે, નહીં તો ઠંડીથી ધ્રુજતા શરીરવાળા દાંતની વીણાને સતત વગાડતા તે ધ્યાન શી રીતે કરે ? ગ્લાન વધારે ગ્લાન થઈ જાય.
મરણ માટે એટલે મૃતકના ઉપર ઢાંકવા માટે વજ્રના સ્વીકાર કરાય છે. જો ન સ્વીકારે તા લાકવ્યવહારમાં બાધા આવે છે. (૫૧૭)
ચેાલપટ્ટાનું પ્રત્યેાજન :
वेव्ववाउडे वाइए य ही खद्धपजणणे चेव । तेर्सि अणुगट्टा लिंगुदयट्ठा य पट्टो य ।। ५१८ ॥ ચેાલપટ્ટો ન પહેરવાથી લિંગ વિકૃત થાય. લિંગ વાયુવાળુ થાય. કેટલાકને દીઘ લિંગ હાય અને કેટલાકને લિંગાદય થાય. તે લિંગને ઢાંકવા માટે ચાલપટ્ટો કહ્યો છે.
હવે ચાલપટ્ટાનું પ્રયાજન કહે છે. જે સાધુનુ પુરુષ ચિહ્ન વિકૃત હોય, જેમકે દક્ષિણ પ્રદેશમાં પુરુષનું લિંગ અગ્રભાગે વિંધવામાં આવે છે. તેવા પ્રકારના વિકૃતલિંગને ઢાંકવા માટે, લિંગના અગ્રભાગની ચામડી ન હોવાના કારણે અથવા દુશ્ચમ હોય તેને ઢાંકવા માટે, કોઈ સાધુ વાયુના દર્દી હોય અને વાયુના કારણે તેનુ લિંગ અર રહેતું હાય, તે તેને ઢાંકવા માટે તથા કેાઈ સાધુ સ્વભાવથી લાલુ હાય, તે તેને માટે, કોઇનું લિંગ સ્વભાવે માટું હોય અને તેવુ લિંગ જોઇ લેાકેા હસે, તે તેના અનુગ્રહને માટે, કાઈને સુંદર રૂપવતી સ્ત્રી જોઈ લિંગાય થાય અથવા સાધુનું ખુલ્લુ મનાહર લિંગ જોઈ સ્ત્રીને વેદાય થાય માટે ચેાલપટ્ટાની અનુજ્ઞા કહી છે. આ બધા ઢાષા ચાલપટ્ટો ન પહેરવાના કારણે છે. માટે ચાલપટ્ટાની આજ્ઞા છે. (૫૧૮)
૩૦