________________
૬૬. વિનયના ખાવન ભેદ અને ચરણ સિત્તરી
૨૫૩
૬૫. વિનયના બાવન ભેદ
तित्थयर १ सिद्ध २ कुल ३ गण ४ संघ ५ किरिय ६ धम्म ७ णाण ८ णाणीणं ९ । आयरिय १० रू ११ वज्झाय १२ गणीणं १३ तेरस पयाई ॥५४९ ॥ अणासाणा १ य भत्ती २ बहुमाणो ३ तह य वण्णसंजलणा ४ । तित्थयराई तेरस चउग्गुणा हुंति बावण्णा ॥५५० ॥
૧. તીથ કર ૨. સિદ્ધ. ૩. નાગેન્દ્રાદિકુલ ૪. કાટીક વગેરે ગણુ, પ. સઘ, ૬. અસ્તિવાદરૂપક્રિયા, ૭. સાધુ-શ્રાવકરૂપ ધર્મ, ૮. મતિ વગેરે જ્ઞાન, ૯. જ્ઞાની, ૧૦. આચાર્ય, ૧૧. સીદાતાને સ્થિર કરનાર સ્થવીર, ૧૨. ઉપાધ્યાય, ૧૩. કેટલાક સાધુના અધિપતિ ગણી.
આ તેર સ્થાનની ૧. જાત્યાદિ હીલનારૂપ આશાતનાના ત્યાગ કરવા.
૨. આ તેર પદની ઉચિત ઉપચારરૂપ ભક્તિ કરવી.
૩. એના ઉપર આંતર પ્રીતિરૂપ બહુમાન કરવું. તથા
૪. આ તેરની વર્ણ સંજવલના ગુણાનુવાદ કરવા.
આ પ્રમાણે તીથ કર વગેરે તેર પદ્મને ચારવર્ડ ગુણુતા બાવન (પર) ભેદો વિનયના થાય છે. (૫૪૯–૫૫૦)
वय ५ समणधम्म १० संजम १७ वेयावच्चं १० च बंभगुत्तीओ ९ । नाणाइति ३ व १२ कोहनिग्गहा ४ इइ चरणमेयं ७० ॥ ५५९ ॥
૬૬. ચરણસિત્તરી
વ્રત, શ્રમણધમ, સયમ, વૈયાવચ્ચ, બ્રહ્માચય'ની ગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, તપ, ક્રોધાદિ નિગ્રહ-આ ચરણસિત્તરી છે.
પ્રાણાતિપાતવિરમણથી પરિગ્રહ વિરમણુ સુધીના પાંચ ત્રતા. શ્રમણુ એટલે સાધુના ધરૂપ ક્ષાન્તિ, માવ વગેરે શ્રમણ્ધના દશ ભેદો. સયમ એટલે એકી સાથે પાપથી અટકવું, તે સત્તર પ્રકારે. જે પેાતાની જાતને બીજાની સેવામાં જોડે તે વ્યાવૃતિ, તેના જે ભાવ તે વૈયાવૃત્ય. તે આચાર્ય વગેરેના ભેદે દશ પ્રકારે છે. બ્રહ્મચર્ય ની ગુપ્તિ તે વસતિ વગેરે ભેદે નવ પ્રકારે છે, જેનાથી જાણી શકાય તે મતિજ્ઞાન વગેરે જ્ઞાન, તે પાંચ પ્રકારે છે. અને આદિ શબ્દથી સમ્યક્દર્શન અને ચારિત્રને લેવું, તે જ્ઞાનાદિત્રિક છે, તથા ખાર પ્રકારના અનશન વગેરે તપ, ક્રોધના નિગ્રહ તે ક્રોધ નિગ્રહ. એ રીતે માન-માયા—– લેાભ પણ સમજી લેવા. આ રીતે ચરણનાં સિત્તેર ભેરૂપ ચરણસિત્તરી જાણવી.