________________
૨૩૪
પ્રવચનસારાદ્ધાર
હવે આજ દ્વારમાં ઉપકરણ વગેરેની વ્યવસ્થા માટે સાધુના ભેદો કહે છે. अवरेवि सबुद्धा हवंति पत्तेयबुद्धमुणिणोऽवि ।
पढमा दुविहा एगे तित्थयरा तदियरा अवरे ॥ ५१९ ॥
પૂર્વોક્ત જિનકલ્પી અને સ્થવિરલ્પી સિવાય પણ બીજા સ્વયં બુદ્ અને પ્રત્યેકમુદ્- એમ બે પ્રકારના મુનિએ છે.
(૧) સ્વયંબુદ્ધ બે પ્રકારના છે. તીથંકર અને તીથકર સિવાયના. અહીં તી કર સિવાયના જે સ્વયં બુદ્ધ છે, તેના અધિકાર છે. સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે બાધિ, ઉપધિ, શ્રુત અને લિંગના આધારે તફાવત છે. (૫૧૯)
સ્વય’બુદ્ધ મુનિનાં બેધિઆદિઃ- —
तित्थयरवज्जियाणं बोही उवही सुयं च लिंग च । नेयाइँ तेसि बोही जाइस्सरणाइणा होइ ।। ५२० ।। मुहपत्ती रयहरणं कप्पतिंग सत्त पायनिज्जोगो । इय चारसहा उवही होड़ सबुद्धसाहूणं ।। ५२१ ॥ हव इमेसि गुणीणं पुव्वाहीय सुअ अहव नत्थि । जड़ होइ देवया से लिंगं अप्पर अहव गुरुणो ।। ५२२ ।। as rगागीवि हु विहरणक्खमो तारिसी व से इच्छा । तो कुणइ तमन्नहा गच्छवासमणुसरह निअमेणं ।। ५२३ ॥
હવે સ્વયં બુદ્ધની આધિ વગેરે કહે છે. તીથ કરવર્જિત સ્વયં બુદ્ધોની (૧) ધિ એટલે ધર્મ પ્રાપ્તિ, (૨) ઉપકરણા, (૩) શ્રુતજ્ઞાન અને (૪) લિંગ. આ ચાર વિષયમાં પ્રત્યેક યુદ્ધોથી સ્વય બુદ્ધે જુદા પડે છે તેને જ ક્રમથી કહે છે.
(૧) બેાધિ –સ્વયં બુદ્ધને ધ પ્રાપ્તિ બાહ્ય નિમિત્ત વગર પોતાનાં જાતિસ્મરણુ
વગેરેથી થાય છે.
(૨) ઉપધિઃ-મુહપત્તિ રોહરણ, ત્રણ કપડા, સાત પ્રકારના પાત્રાનાં ઉપકરણ –એમ બાર પ્રકારની ઉપષિ હોય છે.
(૩) શ્રુતજ્ઞાન :-પૂર્વ જન્મમાં ભણેલું અથવા નવું ભણેલ હોય છે.
(૪) લિંગ :-જો પૂર્વાધીત શ્રુત તેમને હાય તો દેવા રજોહરણ વગેરે સાધુ વેશરૂપ લિંગ આપે છે. અથવા ગુરુ પાસે જઈને પણ વેશ સ્વીકારે છે અને જો પૂર્વાધીત શ્રુત ન હાય તો ગુરુજ લિંગ આપે છે.
આ સ્વયં બુદ્ધ સાધુએકલા પણ વિહાર કરવા સમર્થ હોય, અથવા તેમની