________________
૪૦. ચેાત્રીશ અતિશય
દેવકૃત એગણીસ અતિશયઃ–
દેવ રચિત ૧૯ અતિશયેા છે. તે આ પ્રમાણે ૧૬. પાદપીઠ સહિત મણિમય સિંહાસન, ૧૭. ત્રણ છત્ર, ૧૮, ઇન્દ્રધ્વજ ૧૯. સફેદ ચામર, ૨૦. ધર્મચક્ર-આ પાંચ જગદ્ગુરુ પરમાત્મા જ્યાં વિચરે ત્યાં આકાશમાં રહીને સાથે ચાલે છે.
૨૦૫
૨૧. જ્યાં પ્રભુ ઉભા રહે ત્યાં અશેાકવૃક્ષ પ્રગટ થાય છે.
૨૨. ચાર દિશામાં ચાર મૂર્તિઓની રચના, ૨૩.સુવણું, મણિ, રજતમય ત્રણ ગઢની રચના, ૨૪. નવ સુવર્ણ કમલ, ૨૫, કાંટા ઉધા થાય, ૨૬. પ્રભુના વાળ રામરાજી અને નખ જે પ્રમાણે હોય તે પ્રમાણે કાયમ રહે, ર૭. પાંચ ઇન્દ્રિયના પદાર્થ અનુકૂલ હાય, ૨૮. છ ઋતુઓ અનુકૂલ રહે, ર૯. સુગંધી જલવૃષ્ટિ, ૩૦, પાંચવી પુષ્પ વૃષ્ટિ, ૩૧. પક્ષીએ પ્રદક્ષિણા આપે, ૩૨. પવન પણ અતુલ હાય, ૩૩. વૃક્ષેા નમે, ૩૪, ગભીર અવાજક દુદુભિ વાગે, આ ચેાત્રીસ અતિશયા સ` જિનેશ્વરાને હાય છે.
હવે દેવરચિત એગણીસ અતિશયા કહે છે.
૧૬. આકાશની જેમ અતિ નિર્મીલ સ્ફટીક મણિમય પાદ પીઠવાળું સિંહાસન હેાય. ૧૭. મસ્તક ઉપર અતિ પવિત્ર ત્રણ છત્રો હાય.
૧૮. ભગવાનની આગળ સંપૂર્ણ રત્નમય, ઊંચા, હારા નાની ધજાઓ સહિત, અજોડ ધ્વજ હાય છે. તે ખીજા ધ્વજેની અપેક્ષાએ અતિમાટે હાવાથી અથવા ઈન્દ્રપણાના સૂચક હાવાથી મહેન્દ્રધ્વજ કહેવાય છે.
૧૯. અને પડખે યક્ષેાના હાથમાં બે-બે સફેદ ચામર હાય છે.
૨૦. ભગવાન આગળ કમળ પર રહેલું, કિરણાથી દેીપ્યમાન થતું, ધર્મના પ્રકાશને કરનારૂ' ચક્રાકાર ધર્મચક્ર હોય છે.
આ સિંહાસન વગેરે પાંચ અતિશયે જ્યાં જ્યાં જગતગુરુ વિચરે છે. ત્યાં ત્યાં આકાશમાં રહીને સાથે ચાલે છે.
૨૧. તથા જ્યાં જ્યાં પ્રભુ ઉભા રહે ત્યાં જુદા જુદા પ્રકારના પાંદડા, ફૂલા, કુંપળાથી મનેાહર, છત્ર, ધજા, ઘંટ, પતાકા વગેરેથી યુક્ત અશાક વૃક્ષ પ્રગટ થાય છે.
૨૨. ચાર દિશામાં ચાર મૂર્તિની સ્થાપના હાય છે, તેમાં પૂર્વ દિશા સન્મુખ ભગવાન પાતે જાતે બેસે છે. બીજી ત્રણ દિશામાં ભગવાનના આકારવાળી ત્રણ મૂર્તિઓ તીથંકરના પ્રભાવથી તીથ કરદેવ જેવાજ રૂપવાળી તથા સિંહાસન વગેરેથી યુક્ત દેવા કરે છે. જેથી ખીજી દિશામાં રહેલા ખીજા દેવ વગેરે શ્રોતાઓને લાગે કે ભગવાન પાતે જ અમને કહે છે, એવા વિશ્વાસ પેદા થાય છે.