________________
વ દેનદ્વાર
સૌભાગ્ય વિગેરે માટે બીજાને સ્નાન વિગેરે કરાવે, તે કૌતુક કહેવાય. તાવ વિગેરે વાળાને ભૂતિ એટલે રાખ આપવી તેભૂતિક કહેવાય.
૫૧
લેાકમાન્યતા છે કે પુત્ર વિગેરેના કારણે સ્રી વિગેરેને ત્રણ રસ્તા કે ચાર રસ્તા મળતા હોય ત્યાં કે ચૌરા વિગેરેમાં વિવિધ ઔષધિથી મિશ્રિત પાણીથી સ્નાન કરાવવું કે મૂળીયા વિગેરે બાંધવા વિગેરે જે ક્રિયા કરાય તે કૌતુક કહેવાય અથવા કૌતુક એટલે આશ્ચય કરે, જેમ કે મેાંઢામાં ગાળા નાંખીને કાનમાંથી કે નાકમાંથી પાછા કાઢે, મેઢામાંથી અગ્નિ કાઢે વિગેરે કરવુ તે કૌતુક
તાવ વિગેરે રોગવાળાની પથારી આઢિની ચારે દિશામાં મોંત્રેલ રાખ આપવી તે ભૂતિક. (૧૧૨ )
सुविग विज्जा कहियं, आईखण घंटियाइ कहणं वा । जं सास अन्नेर्सि पसिणा - पसिणं हवइ एयं ।। ११३ ।।
કેાઈએ પેાતાના પ્રશ્ન પૂછ્યો હાય કે ન પૂછ્યો હોય અથવા સ્વપ્નમાં ઇચ્છિત વિદ્યા જાપ વડે જે જવાબ ક્યો હોય. કણુ પિશાચિ વિદ્યા વડે કે મંત્રાભિષિક્ત ઘંટ વિગેરે વડે જે ખીજાના પૂછ્યા વગર કે પૂછેલા પ્રશ્નોના જવાબ કહે, તે પ્રશ્નાપ્રશ્ન. (૧૧૩) वीया भाव कहण होइ निमित्तं इमं तु आजीवं ।
जाइकुल सिप्प कम्मे तवगण सुत्ताइ सत्तविहं ॥ ११४ ॥
ભૂતકાળ વગેરે ત્રણ કાળના ભાવેાને કહેવુ તે નિમિત્ત કહેવાય. જાતિ, કુલ, શિલ્પ, ક, તપ, ગણુસૂત્ર વિગેરે સાત પ્રકારે પેાતાની આજીવિકા ચલાવે તે આજીવક કહેવાય.
લાભાલાભ વિગેરે
જેના વડે આજીવિકા ચલાવાય તે આજીવિકા, તેના વડે જે જીવે તે આજીવી કહેવાય. તે જાતિ વિગેરે સાત પ્રકારે છે.
ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ પ્રમાણે કાળના હતિ કહેવી તે નિમિત્ત કહેવાય.
જેમકે કેાઈ ભિન્નમાલ વિગેરેની જાતિના માટા શેઠને જોઈ તેને કહે કે, હું પણ ભિન્નમાલ વિગેરે જાતિના જ છું. આ પ્રમાણે કહેવાથી તે શેઠ એક જાતિના સંબંધથી ભિક્ષા વિગેરે દ્વારા સારી ભક્તિ કરે. આ જાતિની ઉપજીવિકા કહેવાય.
આ પ્રમાણે હું તમારા કુલ, શિલ્પ, કર્મ, તપ અને ગણના છું વિગેરે વચન વડે આજીવિકા ચલાવે કુલ વિગેરેના આજીવક કહેવાય.
આહાર વિગેરેની આસક્તિથી જ તપ અને સૂત્ર અભ્યાસ પ્રગટ કરે તેા તપઃ સૂત્રાજીવક કહેવાય.