________________
છે
૧૨૬
@
(6
વી
ગત્વા પ્રત્યાગતિ
બાહ્ય શબૂક
અભયાર શમ્બૂકા
ઉપા
પતંગવિથિ
૧. ગાચરીના સમય પહેલા ગોચરી ફેરવું ૨. ભિક્ષા કાળે ગોચરી ફરી ભિક્ષા લેવી તે મધ્ય. ૩. જઇ જે મળે તે લેવુ' તે અંત.
(૫)
પેટા
પ્રવચનસારાદ્ધાર
ગોસૂત્રિન
9 x | le is l
અર્ધ પેટા
T
૩. ગામૂ ત્રિકા, ૪. પતંગવિથિ, ૫. પેટા, ૬. અ`પેટા, ૭. અભ્યંતરસ બુકા, ૮. બાહ્ય સબુકા-આ આઠ ગાચરી ભૂમિ છે. એ પ્રમાણે ક્ષેત્રાભિગ્રહ.
અને જે મળે તે લેવું, તે આદિ. ભિક્ષા કાળ પૂર્ણ થયા પછી ગોચરી
૪. પત`ગવિધિ :-પતંગની જેમ અનિયત ક્રમે જે તે ધરામાં ભિક્ષા માટે ફરે,
૫. પેટા :-પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીએ કલ્પી વચ્ચેનાં ધરા છેાડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા માટે ફરે.
૬. અધ પેટા :-ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કાઇ પણ એ જ દિશામાં રહેલી શ્રેણીનાં ધરામાં ભિક્ષા માટે કરે
૭. અભ્યંતરશમ્બૂટ્ટા –ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરાથી ભિક્ષા શરૂ કરી, શંખના આવતની જેમ ગાળશ્રેણીમાં રહેલા ધરામાં ભિક્ષા માટે ફરતા છેવટે ગામનાં છેડે નીકળે.
૮. ખાદ્યુશમૂકા :–ઉપરથી ઉલટા ક્રમે એટલે ગામનાં છેડેથી ભિક્ષા શરૂ કરી શ`ખના આવની જેમ ગાળ શ્રેણીમાં ફરતાં ગામનાં મધ્યે રહેલા ધરામાં ભિક્ષા માટે છેવટે ગામનાં છેડે નીકળે.