________________
૧૪૫
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર · છઠ્ઠા વ્રતનાં અતિચાર :
तिरियं अहो य उडूढं दिसिवयसंखा अइक्कमे तिन्नि । दिसिवदोसा तह सइविम्हरणं खित्तवुड्ढी य ॥ २८० ॥ ૧. તિર્છા, ર. અધેા, ૩. ઉર્ધ્વ દિશાનું જે પરિમાણુ હાય, તેને ઉલ્લઘન કરવુ તે અતિચાર, ૪, પરિમાણ ભૂલી જાય, ૫. ક્ષેત્રવૃત્તિ કરવી. એ દિશાત્રતનાં પાંચ અતિચારા છે.
૧. તિથ્થું, ૨. નીચે અને ૩. ઉપ૨ જે પ્રમાણ ધાર્યુ. હાય, તેનુ ઉલ્લંઘન કરવુ..—એ દિશાવ્રતનાં ત્રણ અતિચારો છે. ૪. સ્મૃતિ વિસ્મરણ અને પ. ક્ષેત્રવૃદ્ધિ એમ પાંચ અતિચાર.
૧. તિષ્ઠિ, પૂર્વ વિગેરે દિશાઓમાં, ૨. નીચે અાગ્રામ, ભેાંયરા, કૂવા વગેરેમાં, ૩. ઊંચે પર્વત, ઝાડની ટાંચ, શિખર વગેરે પર જેટલા ભાગના જેટલું પ્રમાણ ધાર્યું” હાય, નિયમ કર્યાં હોય, તેનુ ઉલ્લ્લંધન કરવુ. આ ત્રણે અતિચારો અનાભાગથી અતિક્રમ કે વ્યતિક્રમથી થાય તેા જ અતિચાર છે. બીજી રીતે તે વ્રત ભંગ જ થાય છે.
અતિક્રમ વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
आहा कम्म निमंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम गहिए तइएयरो गिलिए ॥ १ ॥
૧. જેમ કોઈ સાધુને આધાકર્મી આહારનુ કાઈ આમંત્રણ આપે, અને તે સાંભળે તા અતિક્રમ થાય. ૨. લેવા માટે ચાલવા માંડે તે વ્યતિક્રમ. ૩. ગ્રહણ કરવાથી અતિચાર. ૪. તે આહાર ખાવાથી અનાચાર થાય છે.
અહિં ચૈત્ય કે સાધુને વંદન માટે ઉર્ધ્વ વગેરે દિશાના પ્રમાણનાં નિયમ ઉપરાંત ઇર્યાસમિતિનાં ઉપયેગપૂર્વક સાધુની જેમ આગળ જાય તે વ્રતભંગ ન થાય.
૪. અતિવ્યાકુલતાથી, પ્રમાથી કે બુદ્ધિની અપટુતાથી દિશાના પિરમાણુરૂપ સે ચેાજન વગેરેના નિયમની સ્મૃતિને ભૂલી જાય. જેમકે કોઇએ પૂવદેશામાં સેા ચેાજનરૂપ દિશાપરિમાણ ધાર્યું છે. જવાના વખતે સ્પષ્ટ યાદ આવતું નથી કે મે' સેા ચેાજન ધાર્યા છે કે પચાસ ચેાજન ? તેને પચાસ ચેાજન ઉપર જાય, તે અતિચાર લાગે. કેમકે વ્રતસાપેક્ષતા હૈાવાથી, અને સેા ચેાજન ઉપર જાય, તે વ્રતભંગ થાય છે. કારણ કે વ્રતનિરપેક્ષતા છે. માટે ગ્રહણ કરેલ વ્રતને વારંવાર યાદ કરવુ... જોઇએ. સર્વ અનુષ્ઠાના સ્મૃતિભૂલક છે. આ વાત બધા વ્રતામાં જાણવી.
૫. પૂર્વ વગેરે દિશામાં પ્રમાણ થાડુ હોય, તો તેમાં પશ્ચિમ વગેરે દિશાનું જે પ્રમાણ ઉમેરી મોઢું કરે તે ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. તે આ પ્રમાણે કોઇકે પૂર્વ-પશ્ચિમ આઢિ દરેક દિશામાં સેા સે। યેાજનનું પ્રમાણ ધાયુ હાય અને તે દરમ્યાન કાઇક કાય પ્રસંગ
૧૯