________________
- ૩૧. દીક્ષા સમયને પરિવાર एगो भगवं वीरो पासो मल्ली य तिहि तिहि सएहिं । भगवंपि वासुपुज्जो छहिं पुरिससएहिं निक्वतो ॥३८३।। उग्गाणं भोगाणं रायण्णाणं च खत्तियाणं च । चउहिं सहस्से हिं उसहो सेसा उ १९ सहस्सपरिवारा ॥३८४।।
[ સાવ. નિ. ૨૨૪–૧] ૧. મહાવીર સ્વામીએ ફક્ત એકલાએ જ દીક્ષા લીધી બીજા કેઈ સાથે ન હતા. પાર્શ્વનાથ અને મલ્લિનાથની સાથે ૩૦૦ જણા. વાસુપૂજ્ય સ્વામિ ૬૦૦ પુરુષ સાથે સંસાર જંગલમાંથી નીકળ્યા. આરક્ષક સ્થાનીય ઉચ્ચકુળવાળા, વડીલ જેવા ભેગ કુળવાળા, મિત્ર સમાન રાજન્યકુળવાળા તથા સામન્ત વગેરે ક્ષત્રિય કુલવાળા ચાર હજાર પુરુષ સાથે ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી. બાકીના મહાવીરસ્વામિ, મલ્લિનાથ, પાશ્વનાથ, વાસુપૂજ્ય અને ઋષભદેવ સિવાયના અજિતનાથ વગેરે ૧૯ તીર્થકરે એ ૧૦૦૦ પુરુષ પરિવાર સાથે દીક્ષા લીધી. (૩૮૩-૩૮૪)
૩ર. આયુષ્ય चउरासीइ १ बिसत्तरि २ सट्ठी ३ पन्नास ४ मेव लक्खाई । चत्ता ५ तीसा ६ वीसा ७ दस ८ दो ९ एग १० च पुव्वाणं ॥३८५॥ चउरासी ११ बावत्तरी १२ य सट्ठी १३ य होइ वासाणं । तीसा १४ य दस १५ य एग १६ एवं एए सयसहस्सा ॥३८६॥ पंचाणउइ सहस्सा १७ चउरासीई १८ य पंचवन्ना १९ य । तीसा २० य दस २१ य एग २२ सय २३ च बावत्तरी २४ चेव ॥३८७।।
બહષભદેવનું સયુ-ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) પૂવ વર્ષ, ૨. અજિતનાથનું બહોંતેરલાખ (૦ર,૦૦,૦૦૦) પૂર્વનું, ૩. સંભવનાથનું સાઈઠલાખ (૬૦,૦૦૦,૦૦) પૂર્વ, ૪, અભિનંદન સ્વામીનું પચાસ લાખ (૫૦,૦૦૦,૦૦) પૂર્વ, ૫. સુમતિનાથનું ચાલીશ લાખ (૪૦,૦૦૦,૦૦) પૂર્વ, ૬. પદ્મપ્રભનું ત્રીસ લાખ (૩૦,૦૦૦,૦૦) પૂર્વ, ૭. સુપાશ્વનાથનું વીશલાખ (૨૦,૦૦૦,૦૦)
૧. અહીં મલ્લિનાથ ૩૦૦ પુરુષો અને ૩૦૦ સ્ત્રીઓ કુલ્લે ૬૦૦ સાથે દીક્ષિત થયા. સૂત્રમાં જે ૩૦૦ કહ્યા તે ફક્ત સ્ત્રી કે પુરુષ જાણવા. બીજો પક્ષ હોવા છતાં પણ સૂત્રમાં વિવક્ષા કરી નથી, એ પ્રમાણે પરંપરા છે. સ્થાનાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે “મસ્ટિરિનઃ સ્ત્રોકતવિકિમિ: મહિલનાથ ભગવાન સાથે ત્રણસો પુરુષ તથા ત્રણ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી.”