________________
૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : સમિતિ આદિની વિશુદ્ધિથી લાભ થાય. અને ઈય્યસમિતિના અભાવમાં દ્વેષ લગાડે છે.
૩. શબ્દાનુપાત શબ્દના અનુપાત તે. પેાતાના ઘર, વાડ, કિલ્લા વગેરે ભૂમિના મર્યાદાપૂર્વક નિયમ કરેલ માણસ કોઈ કારણ ઉભુ થવાથી વ્રત ભંગની બીકથી પાતે ન જતાં પેાતાના ઘર, વાડ, કિલ્લા પાસે જઈ ખાંસી, છીંક વગેરે અવાજ કરી અપેક્ષિત વ્યક્તિનાં કાનમાં અવાજ પહાંચાડે છે. તેથી તે વ્યક્તિએ તે શબ્દના શ્રવણથી તેની પાસે આવે છે, તે શબ્દનુપાત.
૧૫૧
ખીજા નાકર વગેરે અજ્ઞાની હાવાથી
૪. રૂપાનુપાત-કારણ ઉત્પન્ન થવાથી વ્યક્તિ શબ્દને મેલ્યા વિના, પેાતાના શરીર સ'ખ'ધી ચેષ્ટા દ્વારા બીજાની દૃષ્ટિમાં પડે છે અને તેના દેન થવાથી તેઓ તેની પાસે આવે છે. આ રૂપાનુપાત નામક અતિચારના ભાવાર્થ આ પ્રમાણે છે. પેાતાના નિયમિત ક્ષેત્રની બહાર રહેલ કેાઈ માણસને વ્રત ભંગના ભયથી ખેાલાવી ન શક્તા હોય, ત્યારે પેાતાના અવાજ સંભળાવવા વડે કે પેાતાનું રૂપ બતાવવાવડે તેને ખેલાવે. તે વખતે વ્રત સાપેક્ષપણુ હાવાથી ત્રીજો અને ચેાથે! શબ્દાનુપાત અને રૂપાનુપાત અતિચાર થાય છે.
૫. મહિપુદગલપ્રક્ષેપ–વિવક્ષિત ક્ષેત્રની ખહાર પુદ્ગલ સંબંધી ઢેકુ કે લાકડાના ટુકડા આદિ નાંખે તે પુદ્ગલપ્રક્ષેત્ર નામના અતિચાર છે. વિશિષ્ટ પ્રદેશના અભિગ્રહ હોય, ત્યારે નિયમના કારણે આગળ ન જઈ શકે, તેથી ખીજાને જણાવવા માટે જ્યારે પથ્થર આદિને ફેકે છે, ત્યારે તે પથ્થર જોઈ તે વ્યક્તિ તેની પાસે આવે પછી તેની પાસે વ્યાપાર (કામ) કરાવે તો પાતે વિરાધક ન હોવા છતાં તેને પાંચમે અતિચાર લાગે છે.
અહિં પહેલા બે અતિચારો સહસાત્કારથી કે અનિપુણબુદ્ધિથી એટલે (અજ્ઞાનતાથી) થાય છે. જ્યારે છેલ્લા ત્રણ અતિચારો માયાવીપણાથી થાય છે. આ પાંચ દેશાવગાસિક વ્રતના અતિચારો છે.
અહીં વૃદ્ધો આ પ્રમાણે કહે છે–દિગ્દતના સંક્ષેપકરણ પરથી બાકીના વ્રતાનું પણ સંક્ષેપ કરવું જોઇએ. એમ ઉપલક્ષણથી જાણવું. દરેક ત્રતાના અવશ્યપણે સંક્ષેપ કરવાના હેાવાથી, દરેક વ્રતના સક્ષેપકરણ નામના વ્રત થવાથી ખાર ત્રતાની સંખ્યામાં વિરાધ આવશે. તેથી કેટલાક કહે છે, કે વ્રતના સંક્ષેપ જ દેશાવગાસિકવ્રત છે. અને તેના અતિચારા દિશાવ્રતના અતિચારાનુસારે મળતા છે.
ઉપર જણાવેલ ખાખતમાં કહેવાનુ કે જેમ ઉપલક્ષણથી શેષ વ્રત સ ક્ષેપકરણ પણ દેશાવકાસિક કહેવાય છે. તેમ ઉપલક્ષણથી જ તેના અતિચારો તે તે વ્રતને અનુસરનારા જ હાય છે. અથવા પ્રાણાતિપાત વગેરે ત્રતાના સક્ષેપકરણમાં વધ, બધ વગેરે જ અતિચારો છે. વ્રિત સ ક્ષેપકરણમાં તે ક્ષેત્રને સંક્ષેપ કરવાના હોવાથી પ્રેસ્યપ્રયાગ વગેરે અતિચારો હોય છે. માટે ભેદપૂર્વક બતાવ્યું છે. એથી એમ ન