________________
૧૩૬
પ્રવચનસારાદ્ધાર
તે
કરાય છે. તે અતિચારરૂપ ન ગણવું. પરંતુ ક્રોધ વગેરેથી જે વિચ્છેદ કરાય, અતિચારરૂપ જાણવું. આવશ્યકણિ વગેરેમાં આ પ્રમાણે વિધિ કહેલ છે.
અંધ દ્વિપદ અને ચતુષ્પદના એમ બે પ્રકારે છે. તે પણ સાક–સકારણ અને નિરર્થક-નિષ્કારણુ નિરર્થક બંધ કરવા ચેાગ્ય નથી. સાક પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. તેમાં સાપેક્ષમધ એટલે દોરી ઢીલી ગાંઠથી બાંધે જેથી આગ વગેરે લાગે તે તે ગાંઠ કાપી શકાય, કે છેાડી શકાય. નિરપેક્ષ એટલે જે અતિ મજભૂત ખસી ન શકે એવી ગાંઠપૂર્વક બાંધવું તે. આ પ્રમાણે ચતુષ્પદના ખંધ થયા. દાસ-દાસી, ચાર, ન ભણતાં છેાકરા વગેરેને જો ખાંધે તા હરીફરી શકે તેવી રીતે ખાંધે અથવા પૂરે. જેથી આગ વગેરેમાં નાશ ન પામે. શ્રાવકે દ્વિપદ, ચતુષ્પદો એવા રાખવા કે, જેમને બંધન વિના રાખી શકાય.
એ પ્રમાણે છવિચ્છેદ પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ એ પ્રકારે છે. તેમાં જે નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરે છેદે તે નિરપેક્ષ અને જે ગડ, ગુમડા અરુ, વગેરે છેદે અથવા ખાળે તે સાપેક્ષ,
અધિકભાર સુશ્રાવકે ઉપડાવવા નહિ. શ્રાવકે દ્વિપદ વગેરે પાસેથી ભાર ઉપડાવવા પૂર્ણાંકની આજીવિકા છોડી દેવી. જો ખીજી આજીવિકા ન હેાય, તો દ્વિપદ મનુષ્ય જેટલા ભાર જાતે ઉપાડી શકે અને ઉતારી શકે તેટલા જ ઉપડાવે. ચતુષ્પદને એને ચાગ્ય ભારમાં કંઈક આછા કરે. હળ, ગાડા વિગેરેમાંથી એના સમયે છોડી દે
કરવા તે નિરપેક્ષવધ કહેવાય.
વધ એટલે પ્રહાર કરવા તે. નિર્દયતાપૂર્વક પ્રહાર સાપેક્ષવધ આ પ્રમાણે છે. શ્રાવકનું' વિશેષણ ભીતપ છે, એટલે શ્રાવકના પરિવાર તેના ભયથી પાપકમાં ન જોડાય તેવા હાવા જોઇએ. છતાં જો કોઈ વિનય ન કરે, તે તેને મમ સ્થાન છેાડી લાતથી કે દારડીથી મારવું પડે તેા એક બે વાર મારે. કાઇનાં પશુ આહાર પાણીને અટકાવવા નહિ. કેમકે તીવ્ર ભૂખવાળા મરી પણ જાય છે. આથી દરેકને પાતપેાતાના ભાજન સમયે તાવવાળા વગેરે સિવાય નિયમા જમાડીને પોતે જમે. અન્ન વગેરેના નિરોધ પણ સાપેક્ષ અને નિરપેક્ષ ભેદે એ પ્રકારે બંધની જેમ જાણવા. સાપેક્ષ અન્નનિરાય રાગની ચિકિત્સામાં હાય છે. અપરાધીને ફક્ત વચનથી જ કહે કે આજે તને ખાવા નહિ મળે. શાંતિ માટે ઉપવાસ વગેરે કરાવે. જે પ્રમાણે મૂળ ગુણુરૂપ અહિંસાના અતિચારો ન થાય તેમ વર્તવુ....
પ્રશ્ન-ખરેખર તો શ્રાવકે હિંસાનું પચ્ચક્ખાણુ કર્યું છે. માટે ખંધ વગેરે કરવા છતાં પણ દોષ નથી. કારણ કે હિંસા વિરમણુ અખંડ રહે છે. જો બંધ વગેરેનું પણ પચ્ચક્ખાણુ કર્યું" હોય, તો તે કરવાથી વ્રત ભંગ થાય છે, કેમકે તેમ કરવાથી વિરતિનુ