________________
૫૪
પ્રવચનસારાદ્ધાર
પેાતાની ઈચ્છા પ્રમાણે પેલુ હાય અને પેાતાની મતિકલ્પનાનું હાવાથી સિદ્ધાંત ખાદ્ય હાય, તે ઉત્સૂત્ર કહેવાય.
ગૃહસ્થના કાર્ટીમાં કરવા, કરાવવા અને અનુમાદવા દ્વારા જે પ્રવૃત્ત હોય, તે પરતપ્તિપ્રવૃત્તયથાળ કિ કહેવાય.
જે કાઈ સાધુના નાના પણ અપરાધમાં સતત કાપાયમાન રહે અને શાંત ન થાય તે ત'તિયથાળ દિક કહેવાય. (૧૨૨)
सच्छंदमइ विगप्पिय किंची सुहसाय विगइ-पडिबद्धो । तिहि गारवेहि मज्जइ तं जाणाही अहाछंद ।। १२३ ।।
આગમ નિરપેક્ષ બુદ્ધિથી કંઈક અભ્યાસ વિગેરેનું આલંબન કલ્પીને સુખશીલપણાથી વિગઈ એમાં આસક્ત થાય તથા ઋદ્ધિગારવ, ૨સગારવ, શાતાગારવમાં આનંદ માનનારો હાય તે યથાળ ક્રિક કહેવાય.
આમાં કેટલાક પાસસ્થાને સર્વથા અચારિત્રી માને છે. તે લાગણીશીલ બુધપુરુષાને યુક્તિયુક્ત લાગતું નથી. કેમકે પાસત્થા જે એકાંતે અચારિત્રી હોય, તે સર્વ પાસસ્થા અને દેશપાસથા એમ બે વિકલ્પે માનવા અસંગત થાય છે. કેમકે ચારિત્રને અભાવ તે બંનેમાં સમાન છે. તેથી એ ભેદની કલ્પનાથી નક્કી થાય છે કે પાસસ્થા સાતિચાર ચારિત્રી છે આ પ્રમાણે નિશીથચૂર્ણીમાં પણ કહ્યું છે.
પાર્શ્વસ્થ એટલે ( જ્ઞાનાદિની) પાસે રહેલા હાય. સૂત્રપારિસિ અને અપેારિસિ કરે નહીં, દનાચારના અતિચારા લગાડે. ચારિત્રમાં ન હોય અથવા ચારિત્રના અતિચારાના ત્યાગ ન કરે આ પ્રમાણે સ્વસ્થ રહે તે પાર્શ્વ સ્થ.
આ પાઠ વડે પાસસ્થાને સવ થા ચારિત્રાભાવ જણાતા નથી. પરંતુ સાતિચાર ચારિત્ર યુક્તતા પણ છે.
વનના પાંચ નિષેધ બતાવેલ છે. તેા પાંચ નિષેધ કયા સમયે છે તે દ્વાર હે છે. (૧૨૩)
વદન માટે નિષેધકાળ :–
वक्त्राहुत्ते पत्ते मा कयाइ वंदिज्जा ।
आहारं च करिते निहारं वा जइ करेइ ॥ १२४ ॥
(૧) ગુરુ-અનેક ભવ્યજનાથી ભરેલ સભામાં વ્યાખ્યાન વિગેરે કરવામાં વ્યગ્ર હાય, (૨) કાઈપણ કારણથી પરાઙમુખ એટલે મુખ ખીજી તરફ હાય, (૩) ક્રોધ, કષાય કે નિદ્રા વગેરે પ્રમાદમાં હાય,
(૪) આહાર-પાણી વાપરતા હાય,
( ૫ ) સ્થ`ડિલ–માત્રુ કરવા માટે તૈયાર થયા હોય.