________________
-
કર
પ્રવચનસારોદ્ધાર
बाहूसिरमुह हियये पाएसु अ हुंति तिन्नि पत्तेयं ।
पिट्ठीइ हुंति चउरो एसा पुण देहपणवीसा ॥ ९७ ॥ બે હાથ, માથું, મુખ, હૃદય, બે પગ ઉપર ત્રણ ત્રણ અને પીઠ પર ચાર પડિલેહણુ-એમ શરીરની પચ્ચીસ પ્રતિલેખના થાય. દેહની પડિલેહણને પચ્ચીસ સ્થાન –
જમણા હાથમાં રહેલ વધૂટિક કરાયેલ મુહપત્તિ વડે ડાબા હાથનો જમણો છે, ડાબે છેડે અને વચ્ચેના ભાગની કમર પ્રમાનારૂપ પહેલું ત્રિક.
જમણે હાથની જેમ ડાબા હાથમાં મુહપત્તિ પકડી ડાબા હાથની જેમ જમણું હાથની પ્રમાર્જના કરવી, એ બીજું ત્રિક.
વધૂટીકને છોડી મુહપત્તિના બે છેડા બે હાથ વડે પકડી માથાને વચ્ચે, ડાબો અને જમણે ભાગ અનુક્રમે પ્રમાજે એ ત્રીજુ ત્રિક.
માથાની જેમ મોટું અને છાતીની પણ પ્રમાર્જના કરે એમ ચોથું અને પાંચમું ત્રિક.
જમણે હાથમાં મુહપત્તિ રાખી, ડાબા ખભાથી લઈ પીઠનો ભાગ પ્રમાર્જ, તે પછી ડાબા હાથમાં મુહપત્તિ રાખી જમણા ભાગની ડાબી પીઠનો ભાગ પ્રમા. તે પછી ડાબા હાથમાં રાખેલ મુહપત્તિ વડે જમણી બગલ થી લઈ નીચે જમણું પીઠના નીચેના ભાગ સુધી પ્રમાજે , તે પછી જમણે હાથમાં મુહપત્તિ રાખી ડાબી બગલથી લઈ નીચે ડાબી પીઠના નીચેના ભાગ સુધી પ્રમાજે". તે પછી વટિકવાળી મુહપત્તિ જમણું હાથમાં રાખી ડાબા અને જમણું પગને ડાબા-જમણું છેડા વચ્ચેના ભાગને પ્રમાજે.
પાંચત્રિક વડે પંદર પ્રમાર્જના, ચાર પીઠ પ્રમાર્જન અને ડાબા-જમણા પગની બે ત્રિક પ્રમાર્જના. એમ સર્વ મળીને પચીસ દેહ-પ્રમાર્જના થઈ
આ દેહ-પ્રમાર્જનાના પચ્ચીસ સ્થાન પુરુષાશ્રયી જાણવા, સ્ત્રીઓને તે અવયવોના નિરીક્ષણની રક્ષા માટે બે હાથ, મેટું અને બે પગની એમ દરેકની ત્રણ પ્રમાર્જના ગણતા પંદર પ્રમાર્જન થાય..(૯૭૧)
दओणयं अहाजायं किइकम्मं बारसावयं ।
चउस्सिरं तिगुत्तं च, दुपवेसं एगनिक्खमणं ॥९८॥ બે અવનત, એક યથાવત, બાર આવતવાળુ કૃતિકમ, ચાર શિરનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ, એક નિષ્કમણુ-એમ વંદનના પચીસ આવશ્યક છે.
૧ હાલની પ્રણાલિકામાં જે ફેરફાર છે તે ગુચ્ચમથી જાણી લેવું