Book Title: Pratima Shatak Part 03
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ પ્રતિમાશતક ભાગ-૩ | પ્રાકથન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩માં આવતા આગમ-પ્રકરણ પાઠો ઃ શ્લોક-૬૨માં ઃ * અર્થદંડના સ્વરૂપનું ઉદ્ધરણ-સૂયગડાંગનો પાઠ * દ્રવ્યસ્તવને અર્થદંડરૂપે સ્થાપવા પૂર્વપક્ષીએ આપેલ યુક્તિનું નિરાકરણ-આચારાંગસૂત્રનો પાઠ * આચારાંગના પરિવંદનાદિ સૂત્રનો ટીકા સહ અર્થ * દંડસમાદાનમાં પૂજા અસમાવિષ્ટ-આચારાંગનો પાઠ શ્લોક-૬૩માં : * જિનપ્રતિમાની વંદનાદિની સિદ્ધિ માટે ઉપાસકદશાંગનો પાઠ, આનંદ શ્રાવકનું દૃષ્ટાંત * અન્યતીર્થિકોને નહિ વાંદવારૂપ ઔપપાતિકઉપાંગનો પાઠ, અંબડ પરિવ્રાજકનું દૃષ્ટાંત શ્લોક-૬૪માં : *પ્રતિમાની સિદ્ધિ અર્થે પ્રશ્નવ્યાકરણનો પાઠ, સુવર્ણગુલિકાનું દૃષ્ટાંત * પ્રશસ્ત કાર્યોમાં દિગ્દયના સ્વીકારમાં હેતુ - સ્થાનાંગ સૂત્રનો પાઠ * પ્રતિમા સમક્ષ આલોચનાની શાસ્ત્રાર્થતા સંબંધી આલોચના અર્હનો ક્રમ - વ્યવહારઆલાપકનો પાઠ શ્લોક-ઉપમાં : * જિનેશ્વરની પ્રતિમાના અર્ચનવિષયક જ્ઞાતાધર્મકથાનો પાઠ, દ્રૌપદીનું દૃષ્ટાંત શ્લોક-૬૭માં : * સિદ્ધાર્થરાજાકૃત જિનાર્ચવિષયક કલ્પસૂત્રનો પાઠ * સિદ્ધાર્થરાજા શ્રમણોપાસક અંગે - આચારાંગનો પાઠ *તીર્થપૂજનાદિથી સમ્યક્ત્વની શુદ્ધિ અંગે - આચારાંગ નિર્યુક્તિનો પાઠ * સભ્યભાવિત જિનપ્રતિમા ભાવગ્રામ - કલ્પભાષ્યનો પાઠ 3 = * સાક્ષાત્ ચૈત્યારાધન અંગે - ષડાવશ્યક અંતર્ગત શ્રાવક પ્રતિક્રમણ સૂત્રનો પાઠ * શાશ્વત જિનપ્રતિમાઓનું વર્ણન - જીવાભિગમ સૂત્રનો પાઠ શ્લોક-૬૭ અંતર્ગત સ્તવપરિજ્ઞામાં - જિનભવન વિધિ, ભૂમિશુદ્ધિ, કાષ્ઠશુદ્ધિ, સ્વાશય શુદ્ધિ, જિનબિંબનિર્માણવિધિ, જિનપૂજાવિધિ, આજ્ઞાવિહિત દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો ભેદ, દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પામવાની

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 450