________________
પ્રતિમાશતક ભાગ-૩ | પ્રાકથન
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩માં આવતા આગમ-પ્રકરણ પાઠો ઃ
શ્લોક-૬૨માં ઃ
* અર્થદંડના સ્વરૂપનું ઉદ્ધરણ-સૂયગડાંગનો પાઠ
* દ્રવ્યસ્તવને અર્થદંડરૂપે સ્થાપવા પૂર્વપક્ષીએ આપેલ યુક્તિનું નિરાકરણ-આચારાંગસૂત્રનો પાઠ
* આચારાંગના પરિવંદનાદિ સૂત્રનો ટીકા સહ અર્થ
* દંડસમાદાનમાં પૂજા અસમાવિષ્ટ-આચારાંગનો પાઠ
શ્લોક-૬૩માં :
* જિનપ્રતિમાની વંદનાદિની સિદ્ધિ માટે ઉપાસકદશાંગનો પાઠ, આનંદ શ્રાવકનું દૃષ્ટાંત * અન્યતીર્થિકોને નહિ વાંદવારૂપ ઔપપાતિકઉપાંગનો પાઠ, અંબડ પરિવ્રાજકનું દૃષ્ટાંત
શ્લોક-૬૪માં :
*પ્રતિમાની સિદ્ધિ અર્થે પ્રશ્નવ્યાકરણનો પાઠ, સુવર્ણગુલિકાનું દૃષ્ટાંત
* પ્રશસ્ત કાર્યોમાં દિગ્દયના સ્વીકારમાં હેતુ - સ્થાનાંગ સૂત્રનો પાઠ
* પ્રતિમા સમક્ષ આલોચનાની શાસ્ત્રાર્થતા સંબંધી આલોચના અર્હનો ક્રમ - વ્યવહારઆલાપકનો પાઠ
શ્લોક-ઉપમાં :
* જિનેશ્વરની પ્રતિમાના અર્ચનવિષયક જ્ઞાતાધર્મકથાનો પાઠ, દ્રૌપદીનું દૃષ્ટાંત
શ્લોક-૬૭માં :
* સિદ્ધાર્થરાજાકૃત જિનાર્ચવિષયક કલ્પસૂત્રનો પાઠ
* સિદ્ધાર્થરાજા શ્રમણોપાસક અંગે - આચારાંગનો પાઠ
*તીર્થપૂજનાદિથી સમ્યક્ત્વની શુદ્ધિ અંગે - આચારાંગ નિર્યુક્તિનો પાઠ
* સભ્યભાવિત જિનપ્રતિમા ભાવગ્રામ - કલ્પભાષ્યનો પાઠ
3
=
* સાક્ષાત્ ચૈત્યારાધન અંગે - ષડાવશ્યક અંતર્ગત શ્રાવક પ્રતિક્રમણ સૂત્રનો પાઠ
* શાશ્વત જિનપ્રતિમાઓનું વર્ણન - જીવાભિગમ સૂત્રનો પાઠ
શ્લોક-૬૭ અંતર્ગત સ્તવપરિજ્ઞામાં -
જિનભવન વિધિ, ભૂમિશુદ્ધિ, કાષ્ઠશુદ્ધિ, સ્વાશય શુદ્ધિ, જિનબિંબનિર્માણવિધિ, જિનપૂજાવિધિ, આજ્ઞાવિહિત દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો ભેદ, દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પામવાની