________________
{1}
૧ વિક્રમની પ્રથમ સદીમાં થયેલા સિદ્ધસેન દીવાકરસૂરિ રચિત સંમતિત તે ન્યાયાવતાર.
વિક્રમની છઠ્ઠી સદીમાં થયેલા શ્રીહરિભદ્રસુરિરચિત, અષ્ટકા, ષડદનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય અને અનેકાન્તવાદયપતાકા, વિક્રમની બારમી સદીમાં થયેલ શ્રી વાદિદેવસૂરિ રચિત પ્રમાગુનયતત્ત્વાલાકાલ કાર’ સ્વાપન્ન સ્યાદ્વાદરત્નાકર અને તત્ત્વાવએષિની ટીકા સહિત.
વિક્રમની બારમી સદીમાં થયેલા શ્રી હેમચદ્રાચાર્ય રચિત પ્રમાણ નીમાંસા.
વિક્રમની સેાળમી સદીમાં થયેલા શ્રી યશેાવિજયજીરચિત દ્વાત્રિશિકા, નયેાપદેશ વિગેરે.
આ ઉપરાત આચાર્યાંના સ ગ્રન્થામાં આ ગ્રન્થ વ્યવસ્થિત તે મુકુટરૂપ છે, કારણકે ન્યાય વિષયક ચાલતી ભિન્ન ભિન્ન સ દર્શનની ચર્ચાએ અને ન્યાયના મુખ્ય મુદ્દાઓને વાસ્તવિક સાંગાપાંગ ચિતાર આપવામાં આ ગ્રન્થ અજોડ છે. સંમતિત જેવા ગ્રન્થામાં અને ખીજા કાઇ ન્યાય ગ્રન્થામાં નહિ છેડાયેલા અનેક વિષયાને તે પેાતાના કાળસુધી ચાલતા દનવિષયક મતભેદોને અત્યંત સાંગાપાંગ રીતે એકીકરણ કરી વાસ્તવિક ન્યાય જેનેાને શું છે તે આ ગ્રન્થમાં તેમણે સચેાટ પ્રતિપાદન કર્યું છે.
આ આચાર્યે પોતાનું ૮૩ વર્ષી જીવન વીતાવ્યું હતું. અને જે પેાતાની પાછળ તેમના જેવાજ વિદ્વાન ભદ્રેશ્વરસુરિ, રત્નપ્રભસુરિ, અને માણિક્ય જેવા શિષ્યાને મુકી ગયા હતા. જેમાંના પ્રથમ એ શિષ્યાએ રત્નાકરમાં પેાતાને પૂર્ણ મદદ કરી છે તેને પાતેજ ઉલ્લેખ કરે છે.
૩
४
૫
આ સિવાય હેમચંદ્રસુરિ જેવા મહાન વિદ્વાને પણ ન્યાયના અભ્યાસ માટે વાદિદેવસૂરિનું પડખું સેવેલું હતું. એજ.
અલ્પન
તા. ૨૩–૧૧–૩૨
}
મફતલાલ ઝવેરચ