________________
એક પુરુષને બે પત્નીઓ હતી. એક નવી અને બીજી જૂની. સાંજના હમેશાં તે બન્નેને પિતાના પતિના પગ દાબવાને નિયમ હતો. નવી જમણે પગ દાબે અને જૂની ડાબ. આ ટેવ એટલી રૂઢ થઈ ગયેલી કે જાણે એક બીજીએ પગ વહેચી જ લીધા ન હોય !
એકદા અજાણતાં જૂનીના હાથને ઠેસે જે પગ નવી બાબતી હતી તેને લાગી ગયો. તુરતજ નવી લાલચેળ થઈ ગઈ અને જૂની જે પગ દાબતી હતી તે પર જોરથી ઠોંસે માર્યો. જૂની પણ ગાંજી જાય તેવી નહતી. એટલે નવી દાલતી હતી તે પગ પર વધુ જોરથી પ્રહાર કર્યો. કલેશ એટલો વધી પડશે કે નવી ઉભી થઇ અને એક લાકડી લાવી અને જુની દાબતી હતી તે પગપર જોરથી ફટકો લગાવ્યો. ત્યાં તે જૂની સાંબેલું લાવી અને નવી દાબેતી હતી તે પગપર તેણે ખૂબ જોરથી માર્યું. પરંતુ આ બેમાંથી કોઈને ભાન ન આવ્યું કે જે પગપર પ્રહારો થાય છે, તે પિતાના જ પતિના પવિત્ર ચરણે છે, સેવાને બદલે પરસ્પરના કલેશમાં પતિના બૂરા હાલ કર્યા.
આપણી પણ લગભગ આજ દશા છે. આપણે બધા એકજ માર્ગના અંગો હોવા છતાં એકજ ધર્મના અનુયાયીઓ હોવા છતાં એક બીજા પર પ્રહાર કરી ગૌરવ લઈએ છીએ. એક બીજાની શકિતઓને દુર્બળ કરી કૃતકૃત્યતા માનીએ છીએ. આપણું એ પ્રહારથી દિન પ્રતિદિન આખો જેન સમાજ ભૂલો, પામર, નિબળ અને નિસ્તેજ થતા જાય છે. જેને આજે જગતની હસીને પાત્ર બનતા જાય છે. આંતરિક ઝઘડાઓને લઈને કદષ્ટિમાં જેને સમાજને સાવ હલકે કરી મૂકીએ છીએ. તે સત્યનું આપણામાંના કેટલાને ભાન રહ્યું છે ?
આવા ગુંચવાયેલાં કોકડાંને સાચે ઉકેલ કરો એજ આ પવિત્ર પર્વનું રહસ્ય છે. ઘણું જને પરંપરાગત ઉપવાસાદિ તપશ્ચર્યા કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com