________________
૫
સાથે સ્વાભાવિક વૈર જ નથી. તે તો પેાતાની વધાદારીથી જ મારા નિમિત્તે મરવા તૈયાર છે. આામ કરવું તે પ્રશ્નને માટે ઉચિત ન ગણુાય આમ ચિંતવી વહેલી સવારે કાઇ ન જાણી શકે તેમ એકલે કાઈ ગાઢ અરણ્યમાં તે ચાલ્યેા ગયા.
કેશલરાજના જવા પછી લડવાનું રહ્યું કાંઈ ન રહેવાથી કાશીરાજે કાશલદેશના કબજો લઈ લીધા. તેમ છતાં તેને સાષ ન ચયા. કારણ કે તેને દેશ જીતવાની ભાવના ન હતી. પર ંતુ કાશલરાજની કીર્તિને હણવાની તેની ભાવના હતી. કોશલ નરેશને રાધી કાઢવા માટે તેણે ફરમાન કાઢ્યું કે કૈાશલરાજને પકડી લાવનાને સવામણુ સુવર્ણનું પારિતોષિક મળશે. આ કમાન સાંભળ્યા પછી ધનના લેાલિયા તેને પકડી લાવવા માટે શેાધખેાળમાં લાગી ગયા.
""
આ તરફ એક એકાંત ગિરિની ગુફ઼ામાં કશલનરેશ ઈશ્વરભક્તિ કરી રહ્યા હતા. કાશીનરેશને સદ્ગુદ્ધિ મળા એજ તેની ભાવના હતી. એકદા ગુફાની બહાર વૃક્ષની ડાળે દોરડું બાંધી કાષ્ઠ માસ ગળે ફ્રાંસા ખાતા તેણે નજરે। નજર જોયો. મૃત્યુના અંતિમ સમયે તે દુઃખીના એ ઉદ્ગાર હતા કે હે પ્રભુ ! મૃત્યુ સિવાય હવે એક પણુ ઉપાય નથી. હું જેને શોધી રહ્યો હતા તે કાશલનરેશ ન મળ્યા. તેના સિવાય મારું દુ:ખ ભાંગવાને કોઇપણુ સમ નથી.” આ શબ્દો ગુફામાં સ્થાં રહ્યાં કેશલનરેશને કાને અથડાયા. દયાળુ રાજા તસ્ત જ બહાર ધસી આવ્યા, અને તેમ કરતાં તે માણસને અટકાવ્યો.
મરનાર માણુસે કહ્યું કે “ ભાઈ! તું તારું કામ કર. મારું દુઃખ દૂર કરવાને તું સમ નથી. મારે માથે એવું ભયંકર દેવું હાર્ ગયું છે કે હું જીવી શકું તેવી સ્થિતિમાં નથી. મારા સાધના દૂતની ગયા છે. બીજી તરફ્થી મારી કીર્તિ જવાના ભયથી હું કંપી રહ્યો વધુ કોશલરાજ મારું કષ્ટ દૂર કરશે એમ ધારી તેના પાટનર આગે. પણ ત્યાં જતાં મને માલૂમ પડયું કે મહારાજા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com